By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા દંડાયા : 25800ની વસુલાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા દંડાયા : 25800ની વસુલાત
GeneralSouth Gujarat

વલસાડ જિલ્લામાં કોવિડ-19ના નિયમભંગ કરનારા દંડાયા : 25800ની વસુલાત

HM News
Last updated: 16/06/2020 11:20 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,16 જૂન : વલસાડ જિલ્લાની પ્રજાજનોને કોવિડ-19ના સંક્રમણથી બચવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે નિયમોનું પાલન કરવાની જાહેર અપીલ કરી હોવા છતાં કેટલાક લોકો કોરોનાથી સાવચેત રહેતા બદલે નિયમોનો ભંગ કરતા હોવાનું માલુમ પડતાં કલેકટર આર.આર. રાવલે કડક કાર્યવાહી અમલી બનાવી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ક્વોર્ડ બનાવી ચેકિંગ હાથ ધરતાં કોવિદ-19ના નિયમોનો ભંગ કે અનાદર સામે કાયદાકીય દંડાત્મક કાર્યવાહી કરી આજે 12મી ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી માસ્ક ન પહેરવા,સેનેટાઇઝર ન રાખવા,સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા,તથા જાહેરમાં થૂંકવા બદલ રૂ.25800 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ તાલુકામાં 8400, પારડીમાં 6800, ધરમપુરમાં 2000, ઉમરગામમાં 3400, કપરાડામાં 1000 અને વાપી તાલુકામાંથી 4200 ના દંડનો સમાવેશ થાય છે.

પ્રથમ નોરતે શુભ મુહૂર્તમાં કરો કળશ સ્થાપન, આ રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા
કોરોના વાયરસ સામે લડવાના PM મોદીના આ આઈડિયા પર US ફિદા
બારડોલી રહેણાક જમીન પર પાંચ માળના કોમોર્શિયલ બાંધકામ મામલે મામલતદારે શરત ભંગ થયો હોવાનો પ્રાંતને રિપોર્ટ કર્યો
ભાજપ નિષ્ફળતાઓ છુપાવવા દેશમાં કોમી રમખાણો કરાવી શકે છે : ઉદ્ધવ ઠાકરે
સમય સમયની વાત : રાજનીતિ પર ભલભલાને ઉતારી પાડનાર અર્નબ પર શરૂ થઇ રાજનીતિ
Share This Article
Facebook Email Print
Previous Article દાદરાનગર પ્રસાશનની નફ્ફટાઈ : નરોલી બોર્ડર પરનો એન્ટ્રી
Next Article વાપી પાલિકાની ચોમાસામાં જ ખખડધજ માર્ગો બનાવવાની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up