By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા
AhmedabadGeneralGujarat Now

ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા

HM News
Last updated: 18/06/2020 11:00 AM
HM News
6 years ago
Share
SHARE

લાંબા સમય પૂર્વેની એક વિવાદાસ્પદ થયેલી વિડીયોમાં જાણીતા કથાકા૨ અને સંત મો૨ા૨ીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો ગણાતા યાદવ કુળ અંગે વાંધાજનક વિધાનો ર્ક્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલ૨ામ અંગે પણ જે વિધાનો ર્ક્યા તેની સામે વિ૨ોધ થયો હતો અને કાન્હા વિચા૨ મંચે મો૨ા૨ીબાપુ માફી માંગે અને દ્વા૨કા જઈને માફી માંગે તેવી માંગણી ક૨તા બાપુ આજે દ્વા૨કા પહોંચ્યા છે.

અને સાંજે પવિત્ર મંદિ૨માં દર્શન ક૨શે અને તેમના વિધાનો બદલ માફી માંગશે બાપુએ એવું કહયું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ મા૨ા ઈષ્ટદેવ છે અને તેથી તેના વિશે હું કઈ ખોટુ બોલી શકુ નહી.બાપુએ આ વિધાનો સાથે વિવાદનો અંત લાવવા પ્રયાસ ર્ક્યો છે.

રાજકોટ ભરવાડ સમાજના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી મોરારીબાપુ દ્વારા ભગવાનશ્રી કૃષ્ણ અને બલરામજી વિશે કરાયેલ ટીપ્પણી સંદર્ભે રજુઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે,ભરવાડ,રબારી અને આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી કૃષ્ણ વિશે તાજેતર કથાકાર મોરારીદાસ હરીયાણી મોરારીબાપુ દ્વારા કરાયેલ ટીપ્પણીમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના ચારીત્ર ઉપર કાદવ ઉછારવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.તેનાથી કૃષ્ણ ભકતોમાં ભારો ભાર રોષ ફેલાયેલો છે. ત્યારે મોરારીબાપુ હરીયાણીએ ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારીકા જઇને ભગવાનને શીશ નમાવીને જાહેર માફી માગવી જોઇએ.એવી સમગ્ર માલધારી સમાજની લાગણી અને માંગણી છે.જો વહેલી તકે દ્વારકાધીશની માફી માંગવામાં નહીં આવે તો માલધારી સમાજ અને કૃષ્ણભકતોનો રોષનો ભોગ બનવાની તૈયારી મોરારીબાપુએ રાખવી પડશે.ખાસ કરીને સોશ્યલ મીડીયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેનાથી યુવાવર્ગ રોષમાં જણાઇ રહ્યો છે.તો સર્વે યુવાનોએ સંયમ રાખવા અપીલ કરવામાં આવે છે.આવેદનપત્ર દેવામાં અગ્રીણીઓ સર્વશ્રી ભીખાભાઇ પડસારીયા,રાજુભાઇ જુંજા,રણજીતભાઇ મુંધવા,નારણભાઇ સાનીયા,કરણભાઇ ગમારા,ગેલાભાઇ સભાડ,રમેશભાઇ જુંજા,ગોપાલભાઇ ગોલતર,જાદવભાઇ ધોળકીયા વિગેરે જોડાયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં પ્રોહિબીશનના કેસો ચલાવવા ૩૬ જીલ્લાઓમાં સ્પે. પી.પી.ની નિમણુંક
Next Article સીમા વિવાદ વચ્ચે ચીનનાં દુશ્મન તાઇવાને ભારતને આપ્યો ટેકો, વેબસાઈટ પર ભગવાન રામ અને ડ્રેગનનો ફોટો કર્યો પોસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up