By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યાં છે કોરોના હોટસ્પોટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યાં છે કોરોના હોટસ્પોટ
GeneralSouth Gujarat

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યાં છે કોરોના હોટસ્પોટ

HM News
Last updated: 18/06/2020 11:22 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 18 જૂન : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે.જેમાં મોટાભાગના કેસ વિવિધ એકમોમાં કામ કરતા કર્મચારીઓના છે, ત્યારે એક તરફ વહીવટીતંત્ર રહેણાંક વિસ્તારમાં જો કોઈ કોરોના પોઝિટિવ કેસ આવે તે વિસ્તારને સિલ કરે છે. હાલ આ કેસનો આંક 4 પર પહોચી ગયો છે.

ગુજરાતના વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે.જેમાં મોટાભાગના કેસ વિવિધ એકમોમાં કામ કરતા કર્મચારીઓના છે,ત્યારે એક તરફ વહીવટીતંત્ર રહેણાંક વિસ્તારમાં જો કોઈ કોરોના પોઝિટિવ આવે તો તે વિસ્તારને સિલ કરે છે,પરંતુ ઉદ્યોગોમાં પોઝિટિવ દર્દી નીકળ્યા બાદ તેવા એકમોમાં એક બે દિવસ યૂનિટ બંધ કરી ફરી રાબેતા મુજબ ઉદ્યોગોને શરૂ કરી દેવામાં આવે છે.વહીવટીતંત્રની આ બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો કોરોના હોટસ્પોટ બને તો નવાઈ નહી.

વલસાડ જિલ્લામાં વાપી નજીક મોરાઈની વેલસ્પન કંપની, સંઘપ્રદેશ દમણમાં મેકલોઇડ ફાર્મા, કેતન પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીઓમાં એક પછી એક એમ કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે, તો દાદરા નગર હવેલીમાં પણ JBF ઈન્ડસ્ટ્રીઝ સહિતની ઈન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ કવોરેન્ટાઇનમાં છે. વલસાડની મોરાઇ સ્થિત વેલસ્પન કંપનીમાં કામ કરતા 40 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જો કે,કંપની સંચાલકોના જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ વ્યક્તિ કંપનીમાં નોકરી કરે છે. પણ લોકડાઉનથી આજ સુધી તે કંપનીમાં નોકરી માટે આવ્યો જ નથી.આ એક કેસને છોડીને પણ વેલસ્પન કંપનીમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો ચાર પર પહોંચ્યો છે.વહીવટીતંત્રની બેધારી નીતિમાં ઔદ્યોગિક એકમો બની રહ્યા છે કોરોના હોટસ્પોટઆમ હાલના સંજોગોમાં કોરોના વાઇરસે વેલસ્પન જેવી નામી કંપનીના કર્મીઓ સાથે સંક્રમણ આદર્યું છે.છતાં પણ તંત્ર તરફથી કંપની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં જયારે કોઈ ગામ કે, વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવે તો તે વિસ્તારને 15 દિવસ માટે ક્લસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરીને એક મહિના બાદ પણ તેના પાટિયા ખોલાતા નથી.જે કંપની સંચાલકો અને વહીવટી તંત્ર વચ્ચેની ઊંડી મીલીભગત તરફ ઈશારો કરી રહ્યું છે.આમ પણ આખા લોકડાઉન દરમિયાન વેલસ્પન કંપની સહિતની અનેક કંપનીઓએ પગાર સહિતના અનેક વિવાદો સાથે પોતાનો નાતો જાળવી રાખ્યો હતો, લોકડાઉન દરમિયાન કંપનીમાં ફસાયેલી કેટલીક બહારની યુવતીઓએ ઘરે જવા માટે પોતપોતાના રાજ્યના ધારાસભ્યોને ટ્વિટ કરીને વિવાદ જગાવ્યો હતો, તો એક બીમાર યુવતીને કંપનીની કોલોનીમાં ગોંધી રાખવાનો મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો.હવે કંપનીના કામદારોમાં ધીરે-ધીરે નીકળી રહેલા પોઝિટિવ કેસ આવતા અન્ય હજારો કામદારોના જીવ પણ જોખમમાં મૂક્યા છે,એટલે આગળ જતા મામલો વધુ વકરે અને વેલસ્પન જેવા મોટા ઔદ્યોગિક એકમો કોરોના સંક્રમણના હોટ સ્પોટ બની રહે તે પહેલા વહીવટી તંત્ર જાગે અને કંપની સામે કડક પગલાં લઈને તપાસ હાથ ધરે તે હવે જરૂરી બન્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દમણમાં કોરોના કહેરઃ દમણ-સોમનાથ-ડાભેલ વિસ્તાર અને માર્ગ સીલ કરાયો
Next Article પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ડાંગ આમ આદમી પાર્ટીનું મામલતદારને આવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up