By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અષાઢ મહિનાની સ્કંદ છઠ્ઠ/ આજની તિથિએ કુમાર કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અષાઢ મહિનાની સ્કંદ છઠ્ઠ/ આજની તિથિએ કુમાર કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો
GeneralReligious

અષાઢ મહિનાની સ્કંદ છઠ્ઠ/ આજની તિથિએ કુમાર કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો

HM News
Last updated: 26/06/2020 10:26 AM
HM News
6 years ago
Share
SHARE

દર મહિને સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી દરેક પ્રકારના ફાયદા મળે છે.આ વર્ષે આ છઠ્ઠ તિથિ 26 જૂન એટલે આજે ઉજવવામાં આવી રહી છે.જોકે,આ તહેવાર દક્ષિણ ભારતમાં ખાસ ઉજવવામાં આવે છે,પરંતુ ભગવાન ભોળાનાથ અને સ્કંદમાતા એટલે પાર્વતીની પૂજા દેશભરમાં થતી હોવાથી આ દિવસે બધા જ મંદિરોમાં ભગવાન કાર્તિકેયની પૂજા થશે. આ તિથિએ કુમાર કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ તિથિ મહિનામાં એકવાર આવે છે.

આ વ્રતને કરવાથી સંતાન સુખ વધે છે.દશ્મનો ઉપર વિજય મેળવવા માટે પણ ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે.માતા દુર્ગાના 5માં સ્વરૂપ સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતાના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે.જોકે,નવરાત્રિના 5માં દિવસે સ્કંદમાતાની પૂજાનું વિધાન છે.આ સિવાય આ છઠ્ઠને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે,કેમ કે,ભગવાન કાર્તિકેયને સુબ્રહ્મણ્યમના નામથી પણ બોલાવવામાં આવે છે અને તેમનું પ્રિય ફૂલ ચંપા છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારત વિરોધી PM ઓલી હવે નેપાળમાં હિન્દી પર પ્રતિબંધ મુકશે
Next Article ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૪૫૯ નવા કેસઃ ૩૮૦ના મોતઃ કુલ કેસ ૫૪૮૩૧૮: કુલ મૃત્યુઆંક થયો ૧૬૪૭૫
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up