By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પાકિસ્તાનના શેરબજાર પર આંતકવાદી હુમલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પાકિસ્તાનના શેરબજાર પર આંતકવાદી હુમલો
GeneralNational

પાકિસ્તાનના શેરબજાર પર આંતકવાદી હુમલો

HM News
Last updated: 29/06/2020 6:34 AM
HM News
5 years ago
Share
SHARE

કરાચી : પાકિસ્તનના શેરબજારનું સંચાલન કરતી બિલ્ડિંગમાં આતંકવાદી હુમલાની માહિતી બહાર આવી છે.ભારતના સ્ટોક એક્સચેન્જ એટલેકે બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં સોમવારે આંતકવાદી હુમલો થયો છે.પ્રાથમિક અહેવાલ અનુસાર 4 હાથિયાર ધારી આંતકવાદીઓ સ્ટોક એક્સચેન્જમાં ઘુસ્યા હતા અને ગોળીબાર કર્યો હતો.સામે પક્ષે બિલ્ડિંગની સુરક્ષા માટે તૈનાત પાકિસ્તાનના સુરક્ષાબળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.ચારમાંથી ત્રણ આંતકવાદી ઠાર મરાયા હોવાનો દાવો પાક્સિતાનની મીડિયા કરી રહી છે.આ ઘટનામાં હાલમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે અંદાજે 4થી 5 લોકો ફાયરિંગમાં ઘાયલ થયા હોવાના રીપોર્ટ છે.

સોમવારે કરાચીમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ બિલ્ડિંગ પર ઓછામાં ઓછા ચાર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.અહેવાલો મુજબ આતંકી હુમલામાં બે નાગરિકો માર્યા ગયા છે. પાકિસ્તાન પોલીસે જણાવ્યું છે કે ચાર આતંકવાદીઓમાંથી ત્રણ માર્યા ગયા છે.Three terrorists killed at Pakistan Stock Exchange in Karachi

આતંકીઓએ મુખ્ય દરવાજા પર ગ્રેનેડ હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યા બાદ તે બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો,એમ જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે.

સુરતના લીંબાયતમાં લુમ્સના કારખાનામાં આગ લાગી, કાપડનો જથ્થો બળીને ખાખ
સુરતમાં સતત ચોથા દિવસે આવકવેરાના દરોડા યથાવત
પાક. પત્રકાર અરૂસાને ખુશ રાખો તો જ અમરિંદર ખુશ રહેતા
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત પ્રથમ મેચ હાર્યું… ૩૬૦ પોઈન્ટ્સ સાથે અવ્વલ નંબરે
બિહારમાં ભાડાના ગેસ્ટહાઉસમાં ચાલતા નકલી પોલીસ સ્ટેશનમાં જવાનો ઉઘરાવતા હપ્તા : અસલી પોલીસ પણ નકલી ખેલ જોઈ ચોંકી ગઈ..
Share This Article
Facebook Email Print
Previous Article ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૪૫૯ નવા કેસઃ ૩૮૦ના મોતઃ કુલ કેસ ૫૪૮૩૧૮: કુલ મૃત્યુઆંક થયો ૧૬૪૭૫
Next Article FCIનું દેવું વધીને રૂ.3.33 લાખ કરોડે પહોંચ્યું,લિકવીડિટીની અછત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up