By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાઘાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાઘાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા
GeneralSurat

સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાઘાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા

HM News
Last updated: 29/06/2020 8:47 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત: દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થતાં કોંગ્રેસ રાજ્યભરમાં આક્રમક બની છે.આજે રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત ખાતે પણ અઠવાલાઇન્સ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરો ઘોડાગાડી લઈને પહોંચ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવનાર આશરે 30થી વધુ કોંગ્રેસીઓની પોલીસે અટકાયત પણ કરી હતી.

આજે સુરત કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઘોડાગાડી લઈ કલેકટરને આવેદન પત્ર આપવા અઠવાલાઇન્સ વિસ્તારમાં પહોંચ્યા હતાં.પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં વિરોધ નોંધાવવા આવેલા કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.ભારે વિરોધ જોતા સુરત ઉમરા પોલીસે આશરે 30 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

પેટ્રોલ ડીઝલના ભાવોમાં છેલ્લાં 23 દિવસથી સતત ભાવવધારો થઈ રહ્યો છે.પ્રજા માટે મોંઘવારીનો માર અસહ્ય બની રહ્યો છે.પેટ્રોલ ડીઝલના ભાવના વિરોધમાં આજે કોંગ્રેસે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો ઘોડાગાડી લઈને કલેકટર કચેરી પહોંચે તે પહેલા પોલીસે તેમને અટકાવ્યા હતા.આ સાથે પોલીસ અને કાર્યકરો વરચે ખેંચતાણ પણ જોવા મળી હતી. પોલીસે 30 કાર્યકરો ની અટકાયત કરી તેમને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના વેકસીન તૈયાર કરવામાં Oxford-AstraZeneca સૌથી આગળઃ WHO
Next Article ED ને મળ્યા પુરાવા, દિલ્હીના રમખાણોના આરોપીઓ સાથે જોડાયેલા છે મૌલાના સાદના તાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up