By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગી જશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગી જશે
BusinessGeneralNational

બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગી જશે

HM News
Last updated: 30/06/2020 11:48 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ,તા. 30 : દેશની નંબર વન કંપની તરીકે સતત આગળ વધી રહેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ટૂંક સમયમાં જ બિગબજાર, નિલગીરી તથા ઇઝી ડે ઉપરાંત ફ્યુચર ગ્રુપનાં બ્રાન્ડ ફેકટરી અને લાઈફસ્ટાઈલ સ્ટોર્સને ખરીદી લેશે અને આ ડીલ અત્યંત આગળ વધી ગઇ છે.કિશોર બિયાની કે જે ફ્યુચર ગ્રુપના વડા છે અને દેશમાં બિગબજાર જેવા કોન્સ્પેટને સૌથી મહત્વ આપ્યું તે લાંબા સમયથી પોતાના રીટેઇલ બિઝનેસ વેચવા માટે કોઇ સારા ગ્રાહકની શોધમાં અને અંતે રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ કે જે દેશમાં રિલાયન્સના ગ્રોસરીથી લઇ ફેશન સહિતનાં મોલ ધરાવે છે તે હવે બિગબજાર સહિતના સ્ટોર્સ પર કબજો કરી લેશે.

કિશોર બિયાનીની કંપની બિયાની ફ્યુચર રીટેઇલ,ફ્યુચર લાઈફ સ્ટાઈલ ફેશન અને ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન આ ત્રણેય મર્જ કરી દેવામાં આવશે અને તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદી લેશે.હાલમાં જ ફ્યુચરમાં અમેરિકન કંપની એમેઝોન તથા બ્લેકસ્ટોન બંનેએ રોકાણ કયું હતું પરંતુ અંતે બાજી રિલાયન્સ રિટેઇલ મારી જાય તેવી તૈયારી છે.

હાલમાં જ આ કંપનીએ વોટ્સએપ સાથે સંકલન કરીને તેના કિરાના વેપારને મોલથી લઇ નાની દુકાન સુધી વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજના અમલમાં મુકી છે અને હવે તા. 15 જુલાઈના જ્યારે રિલાયન્ડ ઇન્સ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા છે તે પૂર્વે આ ડીલ ફાઈનલ થઇ જશે. બિયાની એક વખત રિટેઇલ કીંગ તરીકે ઓળખાતા હતા તેના બદલે મુકેશ અંબાણી રિટેઇલ કીંગ બની જશે.ફ્યુચર ગ્રુપ તેના જંગી દેવાને ચૂકવવા માટે તેને બિઝનેસને વેચવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન હતો.

હાલ બંને કંપનીઓ તેમના કરારમાં આગળ વધી રહી છે.ફ્યુચર ગ્રુપ પાસે અલગ અલગ ફોર્મેટના 1500 સ્ટોર છે તેમાં બિગબજાર સૌથી જાણીતુ છે તો બ્રાન્ડ ફેકટરી પણ જાણીતુ બની ગયું છે તે ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપમાં સમાઈ જશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રની સરકારી કચેરીમાં મરાઠી અનિવાર્ય: નિયમભંગ સામે અધિકારીઓનું ઈન્ક્રીમેન્ટ રોકાશે
Next Article કેટ દ્વારા ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ, 500 વસ્તુઓ પર પ્રતિબંધ મુકવા તૈયાર કર્યું લિસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up