By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતે પ્રતિબંધ મુકતા ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન: 200મા ક્રમે પહોંચી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતે પ્રતિબંધ મુકતા ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન: 200મા ક્રમે પહોંચી
GeneralNational

ભારતે પ્રતિબંધ મુકતા ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન: 200મા ક્રમે પહોંચી

HM News
Last updated: 01/07/2020 7:36 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતે પ્રતિબંધ મુકતાની સાથે જ ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન થયું છે.હજુ બે દિવસ પહેલા સુધી ટોપ-10 મોબાઈલ એપ્લિકેશનમાં સ્થાન ધરાવતી ટિકટોકનું રેન્કિંગ ગગડીને 200મા ક્રમની આસપાસ પહોંચી ગયું હતુ.આ માહિતી ભારતના પૂર્વ વિદેશ સચિવ સૈયદ અકબરૂદ્દિને ટ્વિટર પર શેર કરી હતી.

તેમણે આ માહિતી એપ માર્કેટની વૈશ્વિક રિસર્ચ એજન્સી સેન્સર ટાવરના આધારે રજૂ કરી હતી.2019માં ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ થયેલી ટોપ-10 એપમાં શરૂઆતી ક્રમમાં જ ટિકટોક પણ હતી.પ્રતિબંધ મુકાયો એમાં ડેટાની હેરાફેરી કરતી એપ શેરઈટ પણ શામેલ છે.આ એપ ભારતમાં વૉટ્સઅપ અને ફેસબૂક પછી ત્રીજા નંબરની એક્ટિવ એપ હતી

ટિકટોકે ટૂંકા ગાળામાં 2 અબજ ડાઉનલૉડ હાંસલ કર્યા હતા અને તેમાંથી 61 કરોડથી વધારે ડાઉનલૉડ ભારતમાં થયા હતા.હવે ભારતમાં આ એપ પ્રતિબંધિત થતાં ટિકટોકને મોટો ફટકો પડયો છે.ભારતમાં વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બાઈટડાન્સ ભારતમાં અંદાજે 1 અબજ ડૉલરનું જંગી રોકાણ કરી પોતાની એપનો વ્યાપ વિસ્તારવા માંગતી હતી.

Russia-Ukraine War Live : રશિયાના હુમલામાં યુક્રેનમાં 300 લોકોના મોત
પાક. પત્રકાર અરૂસાને ખુશ રાખો તો જ અમરિંદર ખુશ રહેતા
નિમિષ શાહ હત્યા કેસના મુખ્ય આરોપી વિજય પટેલને 30 દિવસમાં હાજર થવા કોર્ટનું ફરમાન અન્યથા પ્રોપર્ટી થશે સીલ
મધ્ય પ્રદેશનું સંકટ સુપ્રીમ તરફઃ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ત્રણ હજાર ટન સોનું મળ્યું
Share This Article
Facebook Email Print
Previous Article આજે સૌભાગ્યદાયિની એકાદશી/ ભગવાન ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં સૂવે છે
Next Article નેપાળના વડાપ્રધાનની ખુરશી જોખમમાં : ઓલીએ બોલાવી કેબિનેટ બેઠક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up