By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અર્થતંત્રના પાયાના પથ્થર સમાન ‘CA’માટે આજે ઉજવણીનો દિવસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અર્થતંત્રના પાયાના પથ્થર સમાન ‘CA’માટે આજે ઉજવણીનો દિવસ
AhmedabadGeneralGujarat Now

અર્થતંત્રના પાયાના પથ્થર સમાન ‘CA’માટે આજે ઉજવણીનો દિવસ

HM News
Last updated: 01/07/2020 8:11 AM
HM News
6 years ago
Share
SHARE

– રાષ્ટ્રનિર્માણ સહિત અનેકવિધ પ્રવૃતિમાં ચાર્ટડ એકાઉન્ટન્ટનું મહત્વ અનેરૂ

દેશમાં અનેકવિધ સેવાઓ અનેકવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવતી હોઇ છે.જેની મહત્વતા પણ ખુબ જ વધુ છે.આજે અર્થતંત્ર માટે પાયાના પથ્થર સમાન ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસે આઇસીએઆઇ દ્વારા ભારતભરમાં ઉજવણી કરવામાં આવતી હોઇ છે.આઇસીએઆઇ વિશ્ર્વની એકાઉન્ટ ક્ષેત્રની બીજી મોટી સંસ્થા છે.૧૯૫૯ માં સાંસદમાં ખરડો પસાર થયો હતો.જેમાં ૧લી જુલાઇના રોજ સી.એ. દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજના દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટોને પ્રોત્સાહીત પણ કરવામાં આવે છે ભારત વર્ષમાં આઇસીએઆઇ એક માત્ર સ્વાયત સંસ્થા છે જે નાણાંકીય ઓડિટ કરતી હોઇ છે, જેની ભલામણ ભારતભરમાં અપનાવવામાં આવે છે.ચાર્ટડ એકાઉન્ટની મહત્વતા વિશે જો વાત કરવામાં આવે તો સી.એ. કરને લઇ કરદાતાઓને જરુરી માર્ગદર્શન પુરુ પાડે છે.બીજી તરફ રાષ્ટ્ર નિર્માણ,કરપ્સન,માલફન્કસનીંગ,ફોડ અથવા છેતરપીંડીનો પર્દાફાશ કરવા માજ્ઞે સી.એ. મહત્વની ભુમીકા ભજવે છે.દરેક ઉઘોગમાં સી.એ.ની જરુરીયાત વિશેષ રૂપથી રહેતી હોઇ છે,કારણ કે તે નાણાકીય સંકટ અને યોગ્ય દિશા સુચન માટે ખુબ જ જરુરી પરીબળ સાબીત થાય છે.

વિશ્ર્વભરમાં સી.એ. અભ્યાસને પણ ખુબ જ અધરો માનવામાં આવે છે,ત્યારે વિશ્ર્વભરમાં આ દિવસ ચાર્ટડ એકાઉન્ટન્સી ઇન્સ્ટીટયુટ દ્વારા હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે.રાજકોટ આઇસીએઆઇના ચેરમેન વિનયભાઇ સાકરીયાએ જણાવતા કહ્યું હતું કે આજનો દિવસ સી.એ. માટે માન ભર્યો દિવસ છે.આજના દિવસે લોકો માટે જાગૃતા, મહીલા સી.એ.ના ઉથાન માટેની કામગીરી સહિત વિવિધ કાર્યકૅમો ડીજીટલી યોજાશે.

વૈશ્ર્વિક મહામારીનાં કારણે આજથી એક સપ્તાહ રંગોલી સ્પર્ધા,ડાન્સીંગ સ્પર્ધા,મહીલા સી.એ.ની મહત્વના સમજાવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન ડીજીટલી કરવામાં આવ્યું છે. સી.એ. પર લોકોનો ભરોસો ખુબ વધુ જોવા મળે છે વડાપ્રધાન મોદી પણ સી.એ.ની મહત્વતાને સમજી ચાર્ટડ એકાઉન્ટન્ટોને આવકારે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તાપી જીલ્લામાં 3 “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ : 1962” ને કાર્યાન્વિત કરાઈ
Next Article દેશદ્રોહી હોય એમ દેશભરમાં ફરિયાદો નોંધાઈ : યોગગુરુ રામદેવની કોરોનિલ મામલે સ્પષ્ટતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up