By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીની ગ્લોબલ ટાઈમ્સના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ, થઈ રહ્યો છે વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીની ગ્લોબલ ટાઈમ્સના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ, થઈ રહ્યો છે વાયરલ
GeneralNational

ચીની ગ્લોબલ ટાઈમ્સના એડિટરને આનંદ મહિન્દ્રાનો શાનદાર જવાબ, થઈ રહ્યો છે વાયરલ

HM News
Last updated: 01/07/2020 9:58 AM
HM News
6 years ago
Share
SHARE

ભારત સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે.આ ઘટના બાદ ભારત અને ચીન બંને તરફ સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચી ગઈ છે.ચીનના ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિઝિનએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, જો ચીનના લોકો ભારતીય પ્રોડક્ટને બેન પણ કરવા ઈચ્છે તો પણ તેમની પાસે કોઈ વિકલ્પ જ નથી.આથી ભારતીયો પાસે કંઈક એવુ હોવુ જોઈએ જે રાષ્ટ્રવાદ કરતા વધુ મહત્ત્વપૂર્ણ હોય.આ ટ્વીટને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કર્યું છે. આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, આ કમેન્ટ ભારતીય કંપનીઓ માટે સૌથી વધુ પ્રભાવકારી સાબિત થઈ શકે છે. તેમણે આ પ્રોવોકેશન માટે હૂ શિઝિનનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સાથે જ એવી પણ ચેતવણી આપી છે કે આના કારણે અમે નિશ્ચિત કરવામાં આવેલી દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધીશું.

સરકારે જે 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે, તે લિસ્ટમાં TikTok, UC Browser, Shareit, Helo, Likee, Club Factory, Weibo, Bigo Live, Vivo Video, Clean Master, Beauty Plus, Weibo, WeChat, YouCam makeup, Virus Cleaner, Beauty Plus અને Xender જેવા જાણીતી એપ્સના નામ સામેલ છે.આ ઘટના બાદ ટ્વીટર પર વોકલ ફોર લોકલ અંતર્ગત ઘણી કંપની એપ અને પ્રોડક્ટને લઈને અલગ-અલગ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે.

Roposo પર થઈ રહી છે ચર્ચા

TikTokની જેમ એક ભારતીય વીડિયો એપ છે Roposo. સોમવારની ઘટના બાદ Google Play Store પર તેના ડાઉનલોડના ગ્રાફમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક ટ્વીટર યુઝર્સ PayTM જેવી કંપનીઓને પણ બેન કરવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ કંપનીમાં Alibaba અને તેની ગ્રુપ કંપનીના 40 ટકા કરતા વધુ શેર છે. જોકે, એવા લોકો પણ છે, જેમનું કહેવું છે કે, PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભારતીય છે. PayTMનો ઉપયોગ માત્ર ભારતમાં થાય છે અને જો 40 ટકા ચાઈનીઝ શેરમાં સાતત્ય હશે તો પણ 60 ટકા કમાણી ભારતમાં જ રહે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટિકટોકનો કેસ લડવા કર્યો ઈનકાર
Next Article શ્રીલંકા ચીનના શરણમાં : શ્રીલંકાને 50 કરોડ ડોલર આપવા માટે ચીન અને શ્રીલંકા વચ્ચે સમજૂતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up