By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?
GeneralNational

સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?

HM News
Last updated: 02/07/2020 7:48 AM
HM News
6 years ago
Share
SHARE

– ‘કોરોનીલ’ મુદે થયેલી જાહેરહિતની અરજીમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ ફટકારીને જવાબ માગ્યો

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી કોઈ પણ અસરકારક દવા શોધાય ન થી ત્યારે કોરોના વાયરસની દવાના નામે ચાલતા ધીકતા વ્યવસાયમાં કમાઈ લેવા યોગગુરૂ બાબા રામદેવે તેની કંપની પતંજલી મારફતે ‘કોરોનીલ’ નામની દવા બજારમાં લોન્ચ કરી હતી.બાબાએ તેમની ‘બાબા-ગોળી’ કોરોના પર ૧૦૦ ટકા અસરકારક હોવાનો દાવો પણ કર્યો હતો.જે બાદ વિવિધ સરકારી વિભાગોએ આ દવા મુદે દબાણ વધારતા બાબા પોતના દાવા પર શીર્ષાસન કયું હતુ આ મુદે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી થતા ‘બાબા-ગોળી’ મુદે બાબાની મુશ્કેલીઓ વધી છે.

ઉત્તરાખંડ હાઈકોર્ટમાં એડવોકેટ મણી કુમારે પતંજલીની ‘કોરોનીલ’ની અસરકારકતા મુદે એક જાહેર હિતની અરજી કરી છે.ઉતરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રમેશ રંગનાથન અને જસ્ટીસ રમેશચંદ્ર ખુલબોની બેંચે આ અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકાર સહિતના વિવિધ પક્ષકારોને નોટીસ ફટકારીને તેમના જવાબો આપવા તાકીદા કરી છે. આ કેસમાં અરજદારે સામાવાળા પક્ષકાર તરીકે ઉતરાખંડ સરકાર આયુષ મંત્રાલય ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ જયપૂરમાં જયાં આ દવાનું કલીનીકલ ટ્રાયલ થયાનો દાવો કરાયો છે. તે રાજસ્થાનના જયપૂરની મીમસા યુનિ. તથા પતંજલી આયુર્વેદ લીમીટેડને જોડવામાં આવ્યું છે.જેથી હાઈકોર્ટે આ તમામ પક્ષકારોને નોટીસ ફટકારી છે.હાઈકોર્ટની બેંચે આ મુદે દરરોજ સુનાવણી યોજવાનો હુકમ કર્યો છે.જેથી ટુંક સમયમાં સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ કોરોના પર અસરકારક છે કે કેમ? તે દુધનું દુધ અને પાણીનુંપાણી થઈ જશે તેમ મનાય રહ્યું છે.જોકે આ પહેલા આયુષ મંત્રાલય અને ઉતરાખંડ સરકારના આયુર્વેદ વિભાગે પતંજલીને કોરોનીલ દવા કોરોના પર અસરકારક કેવી રીતે? તેની તમામ કલીનીકલ ટ્રાયલ સહિતના તમામ પૂરરાવાઓ મંગાવ્યા છે. જે બાદ કોરોનીલ કોરોનાની અસરકારક દવા હોવાનો દાવો કરનારા બાબાએ શીર્ષાસન કરીને આ દવા કોરોનાની નહી પરંતુ રોગ પ્રતિકારક શકિત વધારવામાં અસરકારક હોવાનું ફેરવી તોળ્યું હતુ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ૭૧ વર્ષની દાદીને સામે બેસાડી ૩ પૌત્રીઓ પર રેપઃ દાદીને આંચકો લાગતા થયું મોત
Next Article MP: શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, 28 મંત્રીઓએ લીધા શપથ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up