[weather_data]
Breaking News
TRENDING NEWS

16 વર્ષની સગીરા ઉપર બળાત્કાર કરવા સબબ જેલવાસ ભોગવી રહેલો કેરાલાનો પાદરી રોબિન : હવે આ 52 વર્ષીય નરાધમે બળાત્કારનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરવા પેરોલ માગ્યા

[updated_date] [post_views]

Table of Content

કેરળ : 2012 ની સાલમાં કેરાલાના પાદરી રોબીને એક 16 વર્ષીય યુવતી ઉપર બળાત્કાર કર્યો હતો.જે સબબ 2019 ની સાલમાં તેને 20 વર્ષની જેલસજા ફરમાવાઈ હતી.હવે 52 વર્ષનો થઇ ગયેલો આ પાદરી બળાત્કારનો ભોગ બનેલી અને 24 વર્ષની ઉંમરે પહોંચી ગયેલી આ યુવતી સાથે લગ્ન કરવા માંગે છે.જે માટે તેણે કોર્ટ સમક્ષ પેરોલ માગ્યા છે.

અલબત્ત,યુવતીએ પણ લગ્ન કરવા સંમતિ આપી છે.તેથી નામદાર કોર્ટ આવતીકાલ શુક્રવારે આ અંગે ચુકાદો આપશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles