By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જામનગરમાં ભાજપના કોર્પોરેટરના ભાણેજ સામે બળાત્કારની ફરિયાદથી ચકચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જામનગરમાં ભાજપના કોર્પોરેટરના ભાણેજ સામે બળાત્કારની ફરિયાદથી ચકચાર
GeneralNational

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના ભાણેજ સામે બળાત્કારની ફરિયાદથી ચકચાર

HM News
Last updated: 07/08/2020 6:22 AM
HM News
6 years ago
Share
SHARE

– લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું: પછાત જ્ઞાતિની હોઇ તરછોડી અણછાજતું વર્તન કર્યું: બ્લેકમેઇલ કરાયુ હોવાની કોર્પોરેટરની વળતી ફરિયાદ

જામનગરના ગાંધીનગર મોમાઈ નગર વિસ્તારમાં રહેતી એક અનુસૂચિત જ્ઞાતિની યુવતીએ પોતાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારવા અંગે અને પોતે પછાત જ્ઞાતિની હોવાથી પોતાની સાથે લગ્ન નહીં કરી અણછાજતું વર્તન કરવા અંગે જામનગરના ગુલાબનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટરના ભાણેજ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.ઉપરાંત આ સમગ્ર પ્રકરણમાં મદદગારી કરવા અંગે કોર્પોરેટરના પુત્ર અને ભત્રીજા સામે પણ ફરિયાદ નોંધાવતા ભારે હલચલ મચી ગઈ છે. આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના ગાંધીનગર મોમાઈ નગર વિસ્તારમાં રહેતી આદિવાસી ભીલ યુવતીએ આજથી દોઢેક માસ પહેલા જામનગરના જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી કે વોર્ડ નંબર ૧૧ના ભાજપના કોર્પોરેટર જસરાજ પરમારના ભાણેજ કે જેણે પોતાની સાથે લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું છે, ત્યાર પછી પોતે પછાત જ્ઞાતિ ની હોવાથી સ્વીકારવાનો ઈનકાર કરી દઈ હડધૂત કરવાની અરજી કરી છે અને સમગ્ર પ્રકરણમાં કોર્પોરેટર જસરાજ ભાઈ પરમાર ના પુત્ર અને ભત્રીજા વગેરે મદદગારી કરી છે જે તમામ સામે ગુનો નોંધવા માગણી કરી હતી.

જે અરજી ની સામે કોર્પોરેટરના પરિવાર દ્વારા વળતી અરજી કરવામાં આવી હતી અને પોતાને બ્લેકમેલ કરવામાં આવે છે,તેવું જણાવાયું હતું.આખરે સમગ્ર મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.દરમિયાન આજે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદ લેવામાં આવી છે,અને કોર્પોરેટર જસરાજભાઈ પરમારના ભાણેજ જીતેશ શામજી કણજારીયા સામે દુષ્કર્મ અંગે અને હડધૂત કરવા અંગે આઇપીસી કલમ ૩૭૬, ૪૦૬, ૧૧૪ અને એસ્ટ્રોસીટીની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.ઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં મદદગારી કરવા અંગે કોર્પોરેટર જશરાજભાઈ ના પુત્ર તપન જશરાજભાઈ પરમાર અને ભત્રીજા પૂર્વેશ પરમાર સામે પણ ફરિયાદ નોંધાવી છે.સીટી બી ડિવિઝન ના પી.આઈ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.આ ફરિયાદને લઈને જામનગરના રાજકીય વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુપ્રીમ કોર્ટમાં વિજય માલ્યાની ફાઇલમાંથી દસ્તાવેજ ગાયબ, 20 ઓગસ્ટ સુધી ટળી સુનાવણી
Next Article શ્રીલંકાની ચૂંટણીમાં રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up