By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે ઉત્તર પ્રદેશમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણ મતદારો યાદ આવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે ઉત્તર પ્રદેશમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણ મતદારો યાદ આવ્યા
GeneralNationalPolitics

હવે ઉત્તર પ્રદેશમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણ મતદારો યાદ આવ્યા

HM News
Last updated: 10/08/2020 8:44 AM
HM News
6 years ago
Share
SHARE

લખનઉ તા.10 ઑગષ્ટ 2020 સોમવાર

દેશના વસતિ અને ક્ષેત્રફળ બંને દ્રષ્ટિએ મોટા એવા ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે હજુ તો બે વરસ બાકી છે પરંતુ અત્યારથી ભાજપ સિવાયના પક્ષો બ્રાહ્મણ મતદારોને રીઝવવા પરશુરામ ભક્ત બની રહ્યા હતા.ભાજપે રામ મંદિર બાંધ્યું તો અમે કેમ પરશુરામ મંદિર ન બનાવીએ એવા વિચારે બસપાના માયાવતી,સપાના અખિલેશ યાદવ અને અલબત્ત કોંગ્રેસે નોખનોખી જાહેરાત કરી દીધી હતી.

સપાના અખિલેશ યાદવે રવિવારે પરશુરામનું મંદિર બાંધવાની જાહેરાત કરી હતી. એની હારોહાર માયાવતીએ પણ આવી જાહેરાત કરી હતી.રવિવારે અખિલેશ યાદવે એક પત્રકાર પરિષદ યોજી હતી અને એમાં પરશુરામ મંદિરની જાહેરાત કરી હતી.તત્કાળ માયાવતીએ પત્રકાર પરિષદ યોજીને પરશુરામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી હતી. આ બધાંને રાતોરાત એકવીસ વાર પૃથ્વી ક્ષત્રિયવિહોણી કરી નાખનારા જમદગ્નિ ઋષિના પુત્ર ભગવાન પરશુરામ યાદ આવ્યા હતા.વાસ્તવમાં બ્રાહ્મણ મતદારોના મત અંકે કરવાનો આ એક પ્રયાસ હતો.ઉત્તર પ્રદેશમાં લગભગ નામશેષ થઇ ગયેલા કોંગ્રેસ પક્ષે બ્રાહ્મણ ચેતના સંઘ દ્વારા બ્રાહ્મણ મતદારોને રીઝવવાની યોજના ઘડી હતી.

માયાવતીને અચાનક પોતે દલિત અને બ્રાહ્મણોનું ગઠબંધન કર્યું હતું એ યાદ આવ્યું હતું.પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે દરેક જાતિ-જ્ઞાતિના મહાપુરુષોને બસપા જેટલો આદર કોઇએ આપ્યો નથી.બસપા ફરી સત્તા પર આવશે તો ભગવાન પરશુરામની દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમાની સ્થાપના કરશે અને વિવિધ સંસ્થાઓ તેમજ હૉસ્પિટલો અને પાર્કને વિવિધ મહાનુભાવોનાં નામ આપવામાં આવશે.

વાસ્તવમાં ખાસ્સા લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષે બ્રાહ્મણોના સહકારથી ઉત્તર પ્રદેશમાં સત્તા ભોગવી. ત્યારબાદ દલિત પ્લસ બ્રાહ્મણ એ ફોર્મ્યુલા દ્વારા 2007માં માયાવતીએ રાજ કર્યું. ત્યારબાદ સવર્ણો ભાજપ તરફ વળ્યા.હવે સપા,બસપા અને કોંગ્રેસ ફરી એકવાર બ્રાહ્મણોને રીઝવવા વ્યૂહ ઘડી રહ્યા હતા.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નવી મસ્જિદને બાબરનું નામ આપતા નહીં, યોગીના એક પ્રધાને મુસ્લિમોને સલાહ આપી
Next Article કોરોના અર્થવ્યવસ્થાને 10 લાખ કરોડનો ફટકો મારશે: ગડકરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up