By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ વખતે ગુજરાતમાં બટાટાનું વાવેતર તમામ વિક્રમ તોડી નાંખશે, આ છે કારણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > આ વખતે ગુજરાતમાં બટાટાનું વાવેતર તમામ વિક્રમ તોડી નાંખશે, આ છે કારણ
AhmedabadGeneralGujarat Now

આ વખતે ગુજરાતમાં બટાટાનું વાવેતર તમામ વિક્રમ તોડી નાંખશે, આ છે કારણ

HM News
Last updated: 16/09/2020 4:40 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો.આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે.ઉત્પાદન 40 લાખ ટનને પાર કરી જઈ શકે છે.કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો હોવાથી ભૂગર્ભ પાણીથી ભરેલું છે.નર્મદા નહેર દ્વારા બટાટા પાકતાં હોય એવો 2 ટકાથી વધું વિસ્તાર નથી.ગુજરાતમાં બટાટાની એક હેક્ટર દીઠ ઉત્પાદકતાં સમગ્ર ભારત કરતાં સૌથી વધું છે.

40 લાખ ક્વીન્ટલ બિયારણની જરૂરિયાત આખા દેશમાં રહેશે.ગુજરાતમાં 3.80 લાખ ટન બટાટાનું બિયારણ જોઈશે.

બટાટાની વાવણી ટૂંક સમયમાં શરૂ થશે. બટાટાના ભાવ એક કિલોના રૂ.4થી રૂ.40 સુધી થયા છે.ખેડુતો આ વખતે તદ્દન ઉત્સાહિત છે.રવી સીઝનમાં બટાકાની ખેતીમાં વધુ રસ લઈ રહ્યાં છે. રવી સીઝન દરમિયાન બટાટાની ખેતી ઉત્તર પ્રદેશ,પશ્ચિમ બંગાળ, બિહાર,ગુજરાત,મધ્યપ્રદેશ,પંજાબ,આસામ,છત્તીસગ,,ઝારખંડ અને હરિયાણામાં થાય છે.બટાટા પેદા કરવામાં ગુજરાત દેશના ચોથા નંબર પર છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને કેન્દ્રીય બટાટા સંશોધન સંસ્થાએ જાહેર કર્યું છે કે,રવી સિઝનમાં,બટાટાની વાવણી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે, જ્યારે લણણી ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલે છે.બટાટામાં ખેડૂતોનો રસ વધશે.પાકનો વાવેતર વિસ્તાર વધશે.પહેલા કરતા વધારે ઉત્પાદન આપે એવી ઘણી જાતો છે.બિયારણના ભાવ વધશે.

2019 – 20માં બટાટાનું ભારતમાં ઉત્પાદન 513 લાખ ટન, 2018-19માં 501.90 લાખ ટન હતું.વધુ ઉત્પાદન હોવા છતાં ભાવ વધ્યા છે.કારણ કે બીજા શાકભાજી ખેતરમાંથી બહાર આવી શક્યા નથી કે કોરોનાના કારણે શાકભાજી શહેર સુધી ઓછા ગયા છે તેથી બટાટા વધારે વપરાયા છે.

દેશમાં બટાટાના કુલ ઉત્પાદનમાં 30 ટકા ઉત્તર પ્રદેશમાં ઉત્પન્ન થાય છે.બટાટા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વ્યાપક છે.

ખરીફ અને ઉનાળાનું વાવેતર

ખરીફ અને ઉનાળાનો પાક મહારાષ્ટ્ર,ઉત્તરાખંડ,કર્ણાટક,હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં લેવામાં આવે છે.વાવણીની મોસમ મેથી જુલાઇ સુધી છે,જ્યારે લણણી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ચાલે છે.ખરીફ બટાટાનું ઉત્પાદન ખૂબ ઓછું છે,તેથી આ સિઝનના ખેડુતોને સારા ભાવ મળે છે,જ્યારે રવી સિઝનમાં ઉત્પાદન વધુ હોવાને કારણે પાક લણણીની સિઝનમાં ખૂબ ઓછો ભાવ આવે છે.

ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા.36.65 લાખ ટન ઉત્પાદન થયું હતું.જે હેક્ટરે લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદન હતું.

ભારતની એક હેક્ટર દીઠ ઉત્પાદકતા 23 હજાર કિલોની છે.

10 વર્ષ પહેલા

2010-11માં 55 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયુ હતું. 12.82 લાખ ટન ઉત્પાદન થયું હતું.હેક્ટરે સરેરાશ 23280 કિલો ઉત્પાદન થયું હતું. 2011-12માં 78 હજાર હેક્ટરમાં 18 લાખ ટન ઉત્પાદન અને 23 હજાર કિલોની હેક્ટરે ઉત્પાદકતા હતી. 2014-15માં ઉત્તર પ્રદેશની ઉત્પાદકતા 18900 કિલો, પશ્ચિમ બંગાળ 25921 કિલો હતી. 2019-20ની મોસમમાં ગુજરાતની ઉત્પાદકતા 31 હજાર કિલોની છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધું છે.

ઉત્પાદકતા વધી

10 વર્ષમાં ગુજરાતમાં વાવેતર અને હેક્ટરે ઉત્પાદકતા સારી એવી વધી છે.એક દાયકામાં બે ગણું વાવેતર અને બે ગણાથી વધારે ઉત્પાદન વધ્યું છે.હેક્ટર દીઠ 8 હજાર કિલો વધારે બટાટા પાકવા લાગ્યા છે.

એક કિલો બટાટા પેદા કરવાનું ખર્ચ રૂ.3.22થી 4.84

એક હેક્ટરે ખેડૂતને રૂ.1થી 1.50 લાખ સુધીનું ખર્ચ બટાટા પેદા કરવામાં આવે છે. 31 હજાર કિલો ઉત્પાદન પ્રમાણે રૂ.1 લાખના ખર્ચના હિસાબે એક કિલોના રૂ.3.22 પડતર ભાવ સરકાર દ્વારા ગણવામાં આવે છે.જ્યારે 1.50 લાખનું ખર્ચ ગણતાં એક કિલોએ રૂ.4.84 ખર્ચ આવે છે.જ્યારે ખેડૂતનો માલ બજારમાં આવે છે ત્યારે રૂ.4થી રૂ.7 માંડ મળે છે.ખેડૂતો એક કિલોના રૂ.7ની અપેક્ષા રાખે છે. તે હિસાબે રૂ.2800થી 3 હજાર કરોડનું ખેડૂતો વેચાણ કરશે.જે વેપારીઓ રૂ.6 હજાર કરોડથી રૂ.10 હજાર કરોડમાં વેંચશે. આમ ખેડૂતોની મહેનત કરતાં વેપારી વધું કમાશે.

વિસ્તારો

10 વર્ષ પહેલા ગુજરાતના કુલ ઉત્પાદનમાં 50 ટકા હિસ્સો બનાસકાંઠાનો હતો. બીજા નંબર પર 15 ટકા હિસ્સા સાથે સાબરકાંઠા આવતું હતું.ગયા વર્ષે 2017-18માં બનાસકાંઠા અને તેનાથી અલગ થયેલા અરવલી જિલ્લો મળીને 75 ટકા હિસ્સો થઈ ગયો હતો.જેમાં બનાસકાંઠામાં 78 હજાર હેક્ટર વાવેતરમાં 24 લાખ ટન બટાટા એકલા બનાસકાંઠામાં થયા હતા.સાથે 60 ટકા હિસ્સો હતો.જે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પર છે.9 વર્ષ પહેલા આખા ગુજરાતમાં જેટલાં બટાટા પાકતાં હતા તે હવે એકલો બનાસકાંઠો પકવે છે.ઉત્પાદનના 64 ટકા એકલો બનાસકાંઠા પકવે છે.

33 જિલ્લામાંથી 16 જિલ્લામાં બટાટા પાકે છે

દક્ષિણ ગુજરાતમાં બટાટા જરા પણ પાકતાં નથી.બહારથી બટાટા આવે છે.ઉત્તર ગુજરાતના તમામ જિ્લલા અને મધ્ય ગુજરાતમાં સારા બટાટા પાકે છે.સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા સિવાય ક્યાંય બટાટા પાકતાં નથી.કચ્છમાં બટાટા થાય છે.

11 થી 12 લાખ ટન બટાટા કોલ્ડ સ્ટોરેજમાં રખાય છે.

2016-17માં આખા દેશમાં 4.82 કરોડ ટન બટાટા પેદા થયા હતા.જેમાં ગુજરાતનો હિસ્સો 7.43 ટકા હતો.ઉત્તર પ્રદેશમાં 1.50 કરોડ ટન બટાટા પાક્યા હતા.

2018-19માં બટાટા પેદા કરતાં ટોચના 10 રાજ્યો

1 ઉત્તરપ્રદેશ 1.53 કરોડ ટન

2 પશ્ચિમ બંગાળ 1.38 કરોડ ટન

3 બિહાર 81.01 લાખ ટન

4 ગુજરાત 37.07 લાખ ટન

5 મધ્યપ્રદેશ 32.77 લાખ ટન

6 પંજાબ 27.24 લાખ ટન

7 આસામ 11.17 લાખ ટન

8 હરિયાણા 8.28 લાખ ટન

9 ઝારખંડ 6.94 લાખ ટન

10 છત્તીસગઢ 6.60 લાખ ટન

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ : કલેકટરને રજૂઆત
Next Article હવે માથાકૂટ વગર બની જશે તમારું Driving License, જરૂર છે માત્ર આ એક ડૉક્યુમેન્ટની
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up