By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: UAE અને બેહરીને ઈઝરાયલ સાથે કરી ઐતિહાસિક ડીલ, ટ્રમ્પે કહ્યું- નવા મિડલ ઈસ્ટનો સૂર્યોદય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > UAE અને બેહરીને ઈઝરાયલ સાથે કરી ઐતિહાસિક ડીલ, ટ્રમ્પે કહ્યું- નવા મિડલ ઈસ્ટનો સૂર્યોદય
GeneralInternational

UAE અને બેહરીને ઈઝરાયલ સાથે કરી ઐતિહાસિક ડીલ, ટ્રમ્પે કહ્યું- નવા મિડલ ઈસ્ટનો સૂર્યોદય

HM News
Last updated: 16/09/2020 5:14 AM
HM News
5 years ago
Share
SHARE

ખાડી દેશો અને ઈઝરાયલના સંબંધોમાં મંગળવારે એક ઐતિહાસિક મોડની શરૂઆત થઈ.વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલાં સમારોહમાં UAE અને બેહરીને ઈઝરાયલની સાથે ઐતિહાસિક ડીલ પર સાઈન કરી હતી.ડીલ હેઠળ ખાડીના આ બંને પ્રમુખ દેશોએ ઈઝરાયલની સાથે સંબંધોને સમગ્ર રીતે સામાન્ય કરતાં તેને માન્યતા આપી છે.ડીલને અબ્રાહમ સંધિનું નામ આપવામાં આવ્યું છે.

નવા મિડલ ઈસ્ટની શરૂઆતઃ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઐતિહાસિક ડીલને નવા મિડલ ઈસ્ટની શરૂઆત ગણાવી હતી.તેઓને આશા છે કે તેનાથી ન ફક્ત પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા ઉભી થશે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે તેમની છબિ શાંતિ લાવનાર એક નવા નાયકની થશે.

ઈઝરાયલને માન્યતા આપનાર ત્રીજો અને ચોથો અરબ દેશ બન્યા UAE અને બેહરીન

યુએઈ અને બેહરીન હવે ત્રીજા અને ચોથો અરબ દેશ બની ગયો છે,જેણે 1948માં સ્થાપિત ઈઝરાયલને માન્યતા આપી દીધી છે.બંને દેશો પહેલા ફક્ત મિસ્ત્ર અને જોર્ડન જ એવા અરબ દેશ હતા જેઓએ ઈઝરાયલને ક્રમશઃ 1978 અને 1994માં માન્યતા આપી હતી.દશકોથી વધારે સમય સુધી અરબ દેશ ઈઝરાયલનો બહિષ્કાર કરતાં આવ્યા છે કે ફિલિસ્તાનનો વિવાદ ઉકેલાઈ નથી જતો ત્યાં સુધી તે ઈઝરાયલની સાથે કોઈ સંબંધ નહીં રાખે.

ફિલિસ્તીનીઓએ કરી નિંદા, ખતરનાક વિશ્વાસઘાત ગણાવ્યો

અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલ સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ-અલગ ઈઝરાયલના પ્રતિનિધિ સાથે ડીલ કરી હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ડીલનું સ્વાગત કરતાં કહ્યું કે,આ દિન ઐતિહાસિક છે.આ શાંતિની નવી સવારની શરૂઆત છે.જો કે ફિલિસ્તીનીઓએ આ ડીલની નિંદા કરતાં તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવી છે.

ઈઝરાયેલને માન્યતા આપનારો ત્રીજો અને ચોથો દેશ બન્યા UAE અને બેહરીન
યુએઈ અને બેહરીન હવે ત્રીજા અને ચોથા અરબ દેશ બન્યા છે જેમણે 1948માં અસ્તિત્વમાં આવેલા ઈઝરાયેલને માન્યતા આપી છે. બંને દેશો અગાઉ ફક્ત ઈજિપ્ત અને જોર્ડન જ એવા અરબ દેશો હતાં કે જેમણે ઈઝરાયેલને ક્રમશ: 1978 અને 1994માં માન્યતા આપી હતી.દાયકાઓથી મોટાભાગના અરબ દેશો ઈઝરાયેલનો એમ કહીને બહિષ્કાર કરતા આવ્યા છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈનનો વિવાદ ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે.

પેલેસ્ટાઈનના લોકોએ કરી ટીકા,ગણાવ્યો ખતરનાક વિશ્વાસઘાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલા સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ અલગ ઈઝરાયેલના પ્રતિનિધિ સાથે સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સમજૂતિનું સ્વાગત કરતા કહ્યું કે, ‘આ એક ઐતિહાસિક દિવસ છે.તે શાંતિની નવી સવારની શરૂઆત છે.’ યુએઈના વિદેશમંત્રી અને ત્યાના શક્તિશાળી ક્રાઉન પ્રિન્સના ભાઈ શેખ અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહયાને કહ્યું કે તેનાથી દુનિયાભરમાં આશાનું એક નવું કિરણ જાગશે.બેહરીનના વિદેશમંત્રી અબ્દુલ્લા આતિફ અલ ઝાયનીએ પણ ઐતિહાસિક સમજૂતિનું સ્વાગત ક્યું અને સાથે એવી પ્રતિબદ્ધતા પણ જતાવી કે તેમનો દેશ પેલેસ્ટાઈનની પડખે રહેશે.જો કે પેલેસ્ટાઈનના લોકોએ આ સમજૂતિની ટીકા કરી અને તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવ્યો.

13 ઓગસ્ટના રોજ ઈઝરાયેલ અને યુએઈ સમજૂતિની થઈ હતી જાહેરાત

13 ઓગસ્ટના રોજ ઈઝરાયેલ-યુએઈ સમજૂતિની જાહેરાત થઈ હતી જ્યારે ઈઝરાયેલ બેહરીન સમજૂતિની જાહેરાત ગત અઠવાડિયે થઈ હતી.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર આ ઐતિહાસિક સમજૂતિનો પાયો પડ્યો.તેની પાછળ ટ્રમ્પના સલાહકાર અને જમાઈ જેરેડ કુશનરે પણ મહત્વની ભૂમિકા ભજવી. યુએઈ અને બેહરીનના નેતાઓ સાથે ફોન પર વાત કર્યા બાદ ટ્રમ્પે પોતે બંને સમજૂતિઓ અંગે જાહેરાત કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન પર લગાવ્યા ગંભીર આરોપ
Next Article AIIMS ટૂંકમાં જ સુશાંતની વિસેરા રિપોર્ટ CBIને સોંપશે, આ રિપોર્ટના આધારે મૃત્યુનાં કારણ અંગે સ્પષ્ટતા થઈ શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up