By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આનંદો! લાખો રેલ કર્મચારીઓને મળશે પેન્શન પર મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર પહેલા ભરી લો આ ફોર્મ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આનંદો! લાખો રેલ કર્મચારીઓને મળશે પેન્શન પર મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર પહેલા ભરી લો આ ફોર્મ
GeneralNational

આનંદો! લાખો રેલ કર્મચારીઓને મળશે પેન્શન પર મોટો ફાયદો, 30 સપ્ટેમ્બર પહેલા ભરી લો આ ફોર્મ

HM News
Last updated: 21/09/2020 7:21 AM
HM News
5 years ago
Share
SHARE

રેલ મંત્રાલયની તરફથી જાહેર કરેલા આદેશો અનુસાર એવા અધિકારીઓ કે કર્મચારીઓ જેમની અપોઈન્ટમેન્ટ તો એક જાન્યુઆરી 2004 બાદ થઈ હતી પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક કાર્ય એક જાન્યુઆરી 2004ના પહેલા જ પુરા કરી લેવામાં આવ્યા હતા.હવે આવુ દરેક કર્મચારીઓને જુની પેન્શન સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે.એટલે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો ફાયદો મળી શકશે. મહત્વનું છે કે આ સમયગાળામાં રેલ મંત્રાલયમાંથીમોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડવામાં આવી હતી.વિવિધ ઝોનમાં દેશભરમાં લગભગ 2.50 લાખ એપોન્ટ આ સમયમાં કરવામાં આવ્યું હતું.આ સંબંધમાં દક્ષિણ રેલવેએ સુચન જાહેર કરી દીધા છે.
30 સપ્ટેમ્બરથી પહેલા આપવી પડશે જાણકારી

દક્ષિણ રેલવેની તરફથી જાહેર કરવામાં આવેલા સુચનો અનુસાર જે પણ કર્મચારીઓને જુની પેન્શન સ્કીમનો ફાયદો લેવો છે તેમને 30 સપ્ટેમ્બર 2020 પહેલા તેની જાણકારી રેલવેને આપવાની રહેશે.આ સુવિધાને લઈને રેલવેની તરફથી એક ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે જેને ભરીને જમા કરાવવું જરૂરી છે.

આ લોકોને મળશે સ્કીમનો ફાયદો

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર રેલવે બોર્ડની તરફથી જાહેર કરવામાં આવેલી નવી પોલિસી હેઠળ એવા કર્મચાકીઓ અને અધિકારીઓને new pension scheme થી old pension schemeમાં જવા માટે one time option આપવામાં આવી છે.જેમનું પ્રશાસનિક કારણોથી જેવા કે,એજ્યુકેશન અને પોલિસ વેરિફિકેશનમાં મોડુ, મેડિકલમાં અમુક સમસ્યા, કોર્ટ કેસ સહિત અન્ય કોરણોથી જ્વોઈનિંગમાં લેટ થયુ હોય.આ ફાયદો ફક્ત એ કર્મચારીઓ અથવા અધિકારીઓને જ મળશે. જેમની ભરતી પ્રક્રિયા 31.12.2003 પહેલા પુરી થઈ ગઈ હતી પરંતુ તે નોકરી જ્વોઈન ન હતી કરી શક્યા. આવા કર્મચારીઓના તેમણે પોતાના ખાનગી કારણોના કારણે નોકરી જ્વોઈન ન હતી કરી તેમને આ સ્કીમનો ફાયદો નહીં મળે.

આ રીત સમજો ન્યુ પેન્શન સ્કીમ

પહેલી એપ્રીલ 2004થી નવી પેન્શન યોજના (NPS) લાગુ કરવામાં આવી છે.NPSમાં નવા કર્મચારીઓને રિટાયરમેન્ટના સમયે જુના કર્મચારીઓની જેમ પેન્શન અને પારિવારિક પેન્શનો લાભ નહીં મળે.આ યોજનામાં નવા કર્મચારીઓ સાથે વેતન અને મોંઘવારી ભત્થાના 10% રકમ દાન લેવામાં આવે છે.નવા આદેશના હિસાબથી કર્મચારી અને અપોઈન્ટેડની ભાગીદારી 10-10 ટકા રહેશે.માની લો કે એક કર્મચારીનું વર્તમાન મુળ વેતન 50 હજાર રૂપિયા છે.અત્યાર સુધી એનપીએસ સ્કીમમાં કર્મચારીનો ભાગ 10%ના હિસાબથી 5 હજાર રૂપિયા અને અપોઈન્ટેડ વ્યક્તિના અંશદાનના રૂપમાં સરકાર 14%ના હિસાબથી સાત હજાર રૂપિયા જમા કરતી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું આ રાજ્યોમાં ફરી લોકડાઉન કરાશે? પીએમ મોદી આ રાજ્યોની સ્થિતિ અંગે સમીક્ષા કરશે
Next Article અનલોક : સપ્ટેમ્બરમાં વીજળીની ખપત વધી ઈમ્પોર્ટ ડયૂટી કલેક્શન અને ઈ-વે બિલ જનરેશનમાં પણ વધારો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up