By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 31મી ઓક્ટોબરે સી-પ્લેન પછી ગુજરાતમાં આ નવી સર્વિસ શરૂ થશે, જાણો કેટલી રોમાંચક હશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 31મી ઓક્ટોબરે સી-પ્લેન પછી ગુજરાતમાં આ નવી સર્વિસ શરૂ થશે, જાણો કેટલી રોમાંચક હશે
AhmedabadGeneralGujarat Now

31મી ઓક્ટોબરે સી-પ્લેન પછી ગુજરાતમાં આ નવી સર્વિસ શરૂ થશે, જાણો કેટલી રોમાંચક હશે

HM News
Last updated: 21/10/2020 8:00 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત સરકારને એવી દરખાસ્ત મળી છે કે પ્રાઇવેટ પ્લેયર્સ ગુજરાતના 1640 કિલોમીટરના દરિયા કિનારે અને બારમાસી પાણી રહેતું હોય તેવી નદીમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરી શકશે.પ્રાથમિક ધોરણે અમદાવાદના ગાંધીઆશ્રમ પાસે ગાંધીયન સ્ટાઇલની રેસ્ટોરન્ટ માટે પરવાનગી આપવાનું સરકાર વિચારી રહી છે.એ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રવાસન સ્થળોએ ફ્લોટીંગ રેસ્ટોરન્ટનું પ્લાનિંગ છે જેમાં માંડવીનો દરિયાકિનારો અને કેવડીયા પ્રથમ પસંદગી છે.

રાજ્યના પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિશ્વના પ્રવાસન નકશા ઉપર જોઇએ તો ફ્લોટીંગ રેસ્ટોરન્ટ પ્રવાસીઓને આકર્ષવાનો એક નવો કન્સેપ્ટ છે.જો કે રેસ્ટોરન્ટની વાત આવે એટલે ગંદકી થાય તે સ્વાભાવિક છે.રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ તરફથી પાણીમાં કોઇ ગંદકી ન થાય તે બાબતે શું કરી શકાય તે અંગે હાલ વિચારણા ચાલી રહી છે. 31મી ઓક્ટોબરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રિવરફ્રન્ટ પર થી સી પ્લેન મારફતે ઉડાન ભરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે ત્યારે તેઓ ગુજરાતમાં ભારતનો પહેલો સી પ્લેનનો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યાં છે.આ સંજોગોમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ પ્રવાસનનું કેન્દ્ર બની શકે છે.

ગુજરાત સરકાર પ્રવાસનને ઉત્તેજન આપવા માગે છે.દરિયા કિનારા સાથે રિવર સાઇડ રેસ્ટોરન્ટ તેમજ પ્રખ્યાત તળાવમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ ઉભી કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે.આ પ્રોજેક્ટને નવી ટુરિઝમ પોલિસીનો લાભ આપવાની પણ સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મોટા શહેરોમાં આવેલા પબ્લિક લેકમાં પણ આ કન્સેપ્ટમાં કેવી રીતે આગળ વધી શકાય તે અંગે વિવિધ વિભાગો અને જે તે સ્વૈચ્છિક સંસ્થાઓને રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે.

અમારી દરખાસ્ત સરકારની વિચારણામાં હોવાનું જણાવી અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતની નદીઓ અને કેનાલોમાં જેમ વોટર ટ્રાન્સપોર્ટની સુવિધા વિકસાવવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે તેમ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ પણ કરી શકાય છે.થીમ બેઝ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ અને ડેવલપર્સને આમંત્રણ આપવામાં આવનાર છે.ખાસ કરીને સ્ટેટ્યુ ઓફ યુનિટીના સ્થળે પણ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ માટે વિભાગે વિચારણા શરૂ કરી છે.

ગુજરાતમાં ચોમાસા પછી વોટરબોડી કે જ્યાં પાણીનો સંગ્રહ શક્ય છે ત્યાં વોટર ટુરિઝમ કરવા માટે વિભાગે તૈયારી બતાવી છે.રાજ્યમાં સાબરમતી,તાપી,નર્મદા, મહિસાગર જેવી નદીઓમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાય તેમ છે.રાજ્યના આઠ જેટલા બીચમાં પણ વોટર સ્પોર્ટ્સ તેમજ ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરી શકાય તેમ છે.સરકારે પહેલી ફ્લોટીંગ રેસ્ટોરન્ટ કચ્છના માંડવીના દરિયાકિનારે સ્થાપવા માટે પ્રાઇવેટ પ્લેયરોને આમંત્રણ આપ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રૂપાણી સરકારે રાજ્યના 39 અધિકારીને પ્રમોશન આપીને બદલી કરી, જાણો ક્યા અધિકારી ક્યાં મૂકાયા ?
Next Article પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up