By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: XCLUSIVE : ઈન્કમટેકસના સર્વે ‘મંજૂરી’ વિના અશકય! : સર્ચની કામગીરી માટે નવા ધારાધોરણો અને જોગવાઈઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > XCLUSIVE : ઈન્કમટેકસના સર્વે ‘મંજૂરી’ વિના અશકય! : સર્ચની કામગીરી માટે નવા ધારાધોરણો અને જોગવાઈઓ
GeneralNationalSurat

XCLUSIVE : ઈન્કમટેકસના સર્વે ‘મંજૂરી’ વિના અશકય! : સર્ચની કામગીરી માટે નવા ધારાધોરણો અને જોગવાઈઓ

HM News
Last updated: 21/10/2020 8:15 AM
HM News
5 years ago
Share
SHARE

– સર્વે પૂર્વે વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પીસીસીઆઈટી,સીસીઆઈટી,સીસીઆઈટી (ટીડીએસ)ની પરવાનગી લેવી અનિવાર્ય

( એડિટર જિગર વ્યાસ દ્વારા ) સુરત તા.21 : દેશનાં અર્થતંત્રને વિકસિત બનાવવા નાણા મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે જેને ધ્યાને લઈ સીબીડીટીએ આવકવેરા વિભાગમાં ફેસલેશ અસેસમેન્ટ જેવા અત્યંત મહત્વપૂર્ણ સુધારા પણ કર્યા છે જેથી કરદાતાઓને ખુબ સરળતા રહે અને તેઓ દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ શકે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસે નવા સુધારાઓ પણ કર્યા છે જેમાં સર્વેની કામગીરી ઉચ્ચ અધિકારીઓની મંજુરી અને પરવાનગી વગર શકય નહીં બને.બોર્ડ દ્વારા સુચિત કરવામાં આવેલા ઉચ્ચ અધિકારી જેવા કે પીસીસીઆઈટી,સીસીઆઈટી,સીસીઆઈટી (ટીડીએસ)ની પરવાનગી લેવી અનિવાર્ય બની છે.આવકવેરા વિભાગમાં થયેલા સુધારાઓને ધ્યાને લઈ સરકારે અને બોર્ડે સર્વેે,સર્ચની કામગીરી માટે નવા ધારાધોરણો અને જોગવાઈઓ પણ કરી છે.હાલ આવનારા સમયમાં કરદાતાઓના રીટર્નની કામગીરી એસેસમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવશે અને તમામ કામગીરી ફેસલેસ થતા સર્વે અને સર્ચની જવાબદારી કોને સોંપાય તે પણ મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થયો હતો જેના ભાગરૂપે બોર્ડે તમામ ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈને જ ઈન્કમ ટેકસ ઓફિસર સર્વેની કામગીરી હાથ ધરી શકશે.

સર્વે પૂર્વે આઈટીઓએ સર્વે અંગેની માહિતી સહિત તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપવી પડશે ત્યારબાદ તેમને પરવાનગી મળતા તેઓ સર્વે હાથ ધરી શકે છે.અત્યાર સુધી આઈટીઓ ઈન્સ્પેકટર માત્ર અનવેક્ષણ વિભાગના ડેપ્યુટી કમિશનરને માત્ર માહિતી આપી સર્વેની કામગીરી હાથ ધરતા હતા પરંતુ હવે પ્રિન્સીપલ ચીફ કમિશનર,ચીફ કમિશનર અથવા ટીડીએસના ચીફ કમિશનરની પરવાનગી લેવી અનિવાર્ય બની છે.બોર્ડ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે સર્વેનો વિકલ્પ ત્યારે જ શકય બનશે જયારે આઈટીઓ અધિકારીઓને કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત થઈ શકતી ન હોય.ઘણીખરી ફરિયાદો પણ ઉઠવા પામી હતી કે,આવકવેરા વિભાગનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતા સર્વે દરમિયાન કરદાતાઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેથી ખુબ સહજતાથી સર્વેની કામગીરી હાથ ધરાઈ તે માટે સર્વે માટેની ગાઈડલાઈન સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

હવે સર્વે માટે જયારે પૂર્વ પરવાનગી અને મંજુરી ઉચ્ચ અધિકારીઓ પાસેથી લેવામાં આવશે તેનાથી પારદર્શકતા,સર્વેની કામગીરીમાં એફીસીયન્સી તથા અસેસમેન્ટની કામગીરી પણ ખુબ સરળતાથી પૂર્ણ થઈ શકશે અને અધિકારીઓ તેમના ખોટા પાવરનો ઉપયોગ પણ નહીં કરી શકે.સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરબદલ થકી આવકવેરા વિભાગની કામગીરીમાં અનેકઅંશે સુધારો જોવા મળ્યો છે અને કરદાતાઓમાં જે ભ્રામક અને જે ડર પ્રસર્યો હતો તેનાથી પણ તેઓને મુકિત મળી છે. આવી જ રીતે આગામી સમયમાં સર્ચની કામગીરી માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવે તેવું સ્પષ્ટપણે મનાઈ રહ્યું છે.

રાજકોટ આવકવેરા વિભાગનાં પૂર્વ ચીફ કમિશનર દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય

ગુજરાત રાજયના ટીડીએસના ચીફ કમિશનર અને રાજકોટ આવકવેરા વિભાગનાં પૂર્વ ચીફ કમિશનર દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય થઈ છે.તેઓને ગત સપ્તાહમાં કોરોના પોઝીટીવ આવતા વધુ સારવાર માટે તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેઓની ચીર વિદાય થઈ છે.દેવાશિષ રોય ચૌધરી એક બાહોશ અધિકારીની સાથે અબતક મીડિયા સાથેનો પારિવારીક નાતો પણ ધરાવતા હતા.રાજકોટ ચીફ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ઓપન હાઉસ પ્રણાલીને પુરજોશથી અમલી બનાવી કરદાતાઓના મુંઝવતા પ્રશ્ર્નોને વાચા આપી તેનું ત્વરીત નિરાકરણ લાવતા હતા.તેમની અધ્યક્ષતામાં ટીડીએસના રાજય લેવલના પ્રશ્ર્નોના પણ તેઓએ પોતાની કુનેહથી નિવારણ લાવ્યા હતા.દેવાશિષ રોય ચૌધરીની ચીર વિદાય થતા જ આવકવેરા વિભાગને સૌથી મોટો ફટકો પડયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article છેલ્લા 24 કલાકમાં દેશમાં 54044 કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં સતત ઘટાડો
Next Article સૌરાષ્ટ્રના ૧૩ સહિત ૩૯ નાયબ મામલતદારોને અપાયા મામલતદારના પ્રમોશન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up