By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પેટલાદ : યુવતીએ દર્દીને તપાસવા ડોક્ટરને ઘરે બોલાવ્યા, કપડાં કાઢીને થઈ ગઈ નગ્ન ને ડોક્ટરને પણ કર્યા નગ્ન ને પછી…..
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > પેટલાદ : યુવતીએ દર્દીને તપાસવા ડોક્ટરને ઘરે બોલાવ્યા, કપડાં કાઢીને થઈ ગઈ નગ્ન ને ડોક્ટરને પણ કર્યા નગ્ન ને પછી…..
GeneralNorth Gujarat

પેટલાદ : યુવતીએ દર્દીને તપાસવા ડોક્ટરને ઘરે બોલાવ્યા, કપડાં કાઢીને થઈ ગઈ નગ્ન ને ડોક્ટરને પણ કર્યા નગ્ન ને પછી…..

HM News
Last updated: 22/10/2020 8:29 AM
HM News
5 years ago
Share
SHARE

નડિયાદ : આણંદ જિલ્લાના પેટલાદમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે.નડિયાદના ડોક્ટરને દર્દીને તપાસવાના બહાને ઘરે બોલાવી યુવતીએ ફસાવ્યા હતા.દર્દીને તપાસવા માટે ડોક્ટર ઘરે આવતાં જ કાવતરા પ્રમાણે ત્રણ પુરુષો પોલીસના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ધમકાવ્યા હતા.

ડોક્ટરે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, ગત 29મી સપ્ટેમ્બરે પ્રફુલ્લા નામની મહિલાએ પેટલાદ બાજુના એક દર્દી પથારીવશ હોય અને ચાલી શકે તેમ ન હોય, ઘરે આવીને તપાસી જવા માટે ફોન પર જણાવ્યું હતું.આથી તેઓ બપોરના સમયે ફોન કરીને આ મહિલાને મળ્યા હતા.તેમની સાથે એક યુવતી પણ હતી.જેમને લઈ તેઓ દંતાલી ગામ પાસેના એક ઘરમાં લઈ ગયા હતા.જોકે,ઘરમાં કોઈ દેખાતું નહોતું.આ અંગે પૂછતા મહિલાએ થોડીવાર બેસો તેમ કહી પાણી આપ્યું હતું અને પછી પ્રફુલ્લાબેન બહાર જતા રહ્યા હતા.

આ પછી ડોક્ટર કંઈ સમજે તે પહેલા પ્રફુલ્લાબેન સાથે આવેલી યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને અચાનક કપડા કાઢી નાંખ્યા હતા.આથી ડોક્ટરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ દરવાજો બહારથી બંધ હતો.દરમિયાન યુવતીએ બુમાબુમ શરી કરી દીધી હતી.થોડી જ વારમાં પાછલનો દરવાજો ખોલી ત્રણ શખ્સો અંદર આવી ગયા હતા તેમજ પોલીસની ઓળખ આપી ગંદા કામ કરવા આવો છો,તેમ કહી ધમકાવ્યા હતા.

એટલું જ નહીં,તેમણે બળાત્કારના ગુનામાં જેલ ભેગા કરી દેવાની ધમકી આપતાં ડોક્ટર ડરી ગયા હતા.તેમણે જવા દેવા આજીજી કરતા તેમણે બળજબરીથી ડોક્ટરના કપડા કઢાવ અને રૂમમાં હાજર યુવતી જેણે પહેલેથી કપડા કાઢી નાંખેલા હતા.તેની સાથે ફોટા પાડી લીધા હતા અને વીડિયો પણ ઉતારી લીધો હતો.

દરમિયાન પ્રફુલ્લાબેન પણ આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ફસાવી દેવાનું જણાવતા એક શખ્સે ડોક્ટરના વાળ પકડી લીધા હતા અને તેમજ મહિલાએ જણાવ્યું કે, ચાકુથી ગળું કાપી નાંખો. જેથી અન્ય એક શખ્સ રસોડામાંથી ચાકુ લઈ આવ્યો હતો અને ગળા ઉપર મૂકી દીધું હતું.આમ,પાંચેયે એક થઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ પેન્ટરના ખિસ્સામાંથી 6100 રૂપિયા કાઢી લીધા હતા.તેમજ એક શખ્સે મોબાઇલ લીધો હતો.ડોક્ટરે ખુબ ખુબ આજીજી કરતાં તેમણે સમાધાન પેટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા.જોકે,સવા લાખમાં સોદો પાક્કો થતાં તેમણે એક મિત્ર પાસેથી તેમને આ રૂપિયા અપાવ્યા હતા.આ પછી ડોક્ટરનો છૂટકારો થયો હતો.જોકે,આ અંગે કોઈને કહેશે તો ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.આથી ડોક્ટર ઘરે જતા રહ્યા હતા અને આ અંગે કોઈને જાણ કરી નહોતી.

આ પછી ગત 17મી ઓક્ટોબરે ડોક્ટર પર ફોન આવ્યો હતો અને યુવતીના પતિના નામે ઓળખ આપી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી પ્રફુલ્લાબેને ફોન કરી ફોટા અને વીડિયો તેમની પાસે હોવાનું જણાવવી સમાધાન પેટે 40 હજાર રૂપિયા માંગ્યા હતા.ન આપે તો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આથી કંટાળેલા ડોક્ટરે પેટલાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.

તેમજ નડિયાદના ડોક્ટરને ફસાવી દેવાની ધમકી આપી 1.25 લાખ રૂપિયા પડાવી લીધા હતા.આ શખ્સો આટલી રકમ વસૂલ્યા પછી પણ અટક્યા નહોતા અને વધુ માંગણી કરી હતી.આથી ડોક્ટરે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપની ફરિયાદ કરી હતી.ફરિયાદને આધારે પેટલાદ ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં જ હનીટ્રેપનો ભેદ ઉકેલી નાંખ્યો છે.પોલીસે 2 મહિલા અને 3 પુરુષોની અટકાયત કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તારી મા બહેનને આઇટમ કહે ને, હવે ભાજપના મંત્રી કમલનાથ પર બગડ્યા
Next Article સાયબર એટેક બાદ ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ પોતાનાં તમામ પ્લાન્ટ બંધ કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up