By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મથુરા મંદિરમાં નમાજ પર વિવાદ વકર્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મથુરા મંદિરમાં નમાજ પર વિવાદ વકર્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
GeneralNational

મથુરા મંદિરમાં નમાજ પર વિવાદ વકર્યો, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

HM News
Last updated: 02/11/2020 10:27 AM
HM News
6 years ago
Share
SHARE

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં પાછલા દિવસોમાં બ્રજ ચોરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હીના રહેવાસી ફૈજલ ખાન અને તેના એક મિત્રએ નંદગાંવના નંદનબાબા મંદિરમાં નમાજ પઢીને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી.આ સંબંધમાં ચાર લોકોની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.બીજીબાજુ આ કેસ પર યુપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે આ અસામાજિક તત્વોનું કામ છે,આવા લોકોને કડકાઇથી કાર્યવાહી કરાશે.

પોલીસના જણાવ્યા મુજબ મંદિરના એક સેવકની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે આરોપી ફૈઝલ ખાન,તેના મુસ્લિમ મિત્ર અને બે હિન્દુ સાથીઓ વિરૂદ્ધ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો,ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે અણબનાવ ઉભો કરવાનો,સમાજમાં એવો ડર પેદા કરવો જેના કારણે માહોલ ખરાબ થવાની આશંકા ઉભી થાય અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવા જેવા આરોપોમાં કેસ દાખલ કર્યો છે.

FIR filed against 4 persons in connection with offering Namaz inside Nanda Bhavan Temple complex, Mathura.

Two of them had offered Namaz while the other 2 recorded the act, as per the FIR.

— ANI UP (@ANINewsUP) November 2, 2020

આરોપી આ રીતે આખી જાળ પાથરી

બરસાના પોલીસ મથકના પ્રભારી આઝાદ પાલસિંહે જણાવ્યું કે,નંદભવનના સેવકોએ જણાવ્યું કે ગુરુવારે બપોરે ત્રણ યુવકો નંદ ભવન પહોંચ્યા હતા.તેમાંથી એકે પોતાને દિલ્હીના રહેવાસી ફૈઝલ ખાન તરીકે ઓળખ આપી.તેમણે બધાને કહ્યું કે તેઓ પણ ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રખ્યાત કવિ રસખાનાની સમાન ભગવાન કૃષ્ણમાં અગાધ શ્રદ્ધા ધરાવે છે અને તેને વશીભૂત થઇને બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહ્યા છે.યાત્રામાં પડતા તમામ તીર્થસ્થાનોના દર્શન પણ કરી રહ્યા છે.

નમાઝ પઢીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા ફોટા

પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે તે નંદ ભવનમાં નંદલાલા અને નંદ બાબાના પણ દર્શન કર્યા.ત્યારબાદ જ્યારે ગોસ્વામીજન ઠાકુરજીને પોઢાડીને મંદિના પટ બંધ કરવા માટે અંદર જતા રહ્યા ત્યારે આ લોકોએ નમાજ પઢીને ફોટો લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.આની પહેલાં ધર્મ ચર્ચા દરમ્યાન તેમણે રામચરિત માનસની ચોપાઇઓ પણ વાંચની સંભળાવી.

આ ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

આઝાદ પાલસિંહે કહ્યું કે આ ઘટના રવિવારે મંદિરના સેવકોને માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાવા લાગ્યો.તેના આધારે મંદિરની સેવા કરનાર સેવક કાન્હા ગોસ્વામીએ મંદિરમાં નમાજ પઢનાર ફૈઝલ ખાન અને મોહમ્મદ ચાંદ અને તેમની સાથે મંદિરમાં લાવનાર નીલેશ અને આલોક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસસ્ટેશનના પ્રભારી આઝાદ પાલસિંહના જણાવ્યા મુજબ ચાર વ્યક્તિઓની વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.હાલમાં કોઇની ધરપકડ કરાઇ નથી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માતા રડતી રહી અને પાક. કોર્ટે 13 વર્ષની ક્રિશ્ચિયન બાળકીને અપહરણકારને સોંપી દીધી
Next Article મથુરા: મંદિરમાં 2 લોકોએ નમાઝ પઢી, સંત જિતેન્દ્રાનંદે કહ્યું-‘અમને પણ ક્યારેક મસ્જિદમાં કરવા દો આરતી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up