By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના નેતાએ મમતા બેનર્જી માટે કહ્યું- તેઓ રામની ધરતી પર હરામીની જેમ વર્તે છે !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના નેતાએ મમતા બેનર્જી માટે કહ્યું- તેઓ રામની ધરતી પર હરામીની જેમ વર્તે છે !
GeneralNationalPolitics

ભાજપના નેતાએ મમતા બેનર્જી માટે કહ્યું- તેઓ રામની ધરતી પર હરામીની જેમ વર્તે છે !

HM News
Last updated: 05/12/2020 8:44 AM
HM News
5 years ago
Share
SHARE

પશ્ચિંમ બંગાળમાં ચૂંટણીનું વર્ષ આવે તે પહેલાં રાજનીતિક પાર્ટીઓના ચૂંટણી જંગે જોર પકડી લીધું છે.બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરી એકવાર મમતા સરકાર પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યો હતો.દિલીપ ઘોષે કહ્યું જય શ્રી રામ બોલવામાં મમતા દીદીને ભારે મુશ્કેલી પડે છે.દિલીપ ઘોષ સિનિયર નેતા છે, પણ ચૂંટણી પ્રચારમા તેઓ ભાન ભૂલ્યા હતા અને મમતા બેનરજી માટે અપશબ્દો બોલી ગયા હતા.ઘોષના શબ્દોને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમી આવી ગઇ છે.બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા પછી બીજેપીને હવે પશ્ચિંમ બંગાળનો ગઢ જીતવાની તાલાવેલી છે.ગૃહ મંત્રી અમિત શાહ પણ પશ્ચિમ બંગાળ જઇ આપ્યા હતા અને મોદીએ પણ બિહારની જીત પછી પોતોના પ્રવચનમા પશ્ચિમ બગાળની વાત કરી હતી.પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનરજી માટે એકદમ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું કે મમતા રામની ધરતી પર એક હ,,,,,,,,મી રીતે કેમ વ્યવહાર કરી રહી છે.? દિલીપ ઘોષે જે શબ્દ પ્રયોગ કર્યો તે અમે વાચકોની શાલિનતાને ધ્યાનમાં રાખીને લખી શકીએ તેમ નથી.

દિલીપ ઘોષે કહ્યું કે તેમના લોહીમાં એવું તે શું છે કે જય શ્રી રામ બોલી શકતા નથી.રામના દેશમા જ આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે.પશ્ચિંમ બંગાળમાં એક જનસભાને સંબોધતા ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે મમતા બેનરજી કહી રહી છે કે બદલા નહીં,બદલાવ લાવો.પરંતુ હું કહું છું કે જયારે અમે સત્તા પર આવીશુ તો અમારા કાર્યકતાની મોતનો બદલો લઇશુ.

દિલીપ ઘોષ લગાતાર આવા નિવેદનો કરી રહ્યા છે જેને કારણે વિવાદો ઉભા થતા રહે છે.અગાઉ પણ તેમણે કહ્યું હતું કે મમતા રાજમાં બંગાળમાં આતંકવાદી ગ્રુપ એકિટવ છે જે પશ્ચિમ બંગાળને વેસ્ટ બાંગ્લાદેશ બનાવવા માંગે છે.

જય શ્રી રામના નારા પર બબાલ મચી હોય એવું બંગાળમાં પહેલીવાર બન્યું નથી.2019માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ આ નારાને ઉછાળ્યો હતો.ત્યારે પણ મમતા નારાજ હતી.મમતાએ આરોપ લગાવ્યો હતો કે બીજેપીએ આ નારાને રાજનીતિક રૂપ આપી દીધું છે.

પશ્ચિંમ બંગાળમાં મે-21માં વિધાનસભા ચૂંટણી થવાની છે.એવામાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ આક્રમક વલણ અપનાવ્યુ છે.બંગાળમાં બીજેપીએ 200 સીટ જીતવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CM રૂપાણીના હસ્તે અમદાવાદ મહાનગરને ૧,૦૭૮ કરોડનાં વિકાસ કાર્યોની ભેટ મળી
Next Article અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે ચીન એક મોટો ખતરો છે : US ઇન્ટેલિજન્સ ડિરેક્ટર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up