By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ
GeneralNational

કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ

HM News
Last updated: 11/12/2020 4:49 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્લી : દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક વાર ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસના આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 29398 નવા દર્દી મળ્યા છે.આ દરમિયાન 414 લોકોના મોત કોરોના વાયરસ સંક્રમણના કારણે થયા છે.આ નવા કેસો સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 97,96,770 થઈ ગયા છે.જો કે હજુ સુધી દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 92,90,834 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 3,63,749 બચ્યા છે.

આ સાથે જ આરોગ્ય મંત્રાલયે એ પણ જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 37528 દર્દી રિકવર થયા છે અને દેશમાં દર્દીઓનો રિકવરી રેટ વધીને 94.84 ટકા થઈ ગયો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર) ટેસ્ટિંગના આંકડા જારી કરીને જણાવ્યુ કે અત્યાર સુધી દેશભરમાં કોરોના વાયરસના 151,632,223 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાંથી 8,72,497 ટેસ્ટ છેલ્લા એક દિવસની અંદર કરવામાં આવ્યા છે.દિલ્લીમાં મળ્યા કોરોનાના 2563 નવા કેસ તમને જણાવી દઈએ કે હાલમાં જ દેશની રાજધાની દિલ્લીમાં તહેવારની સિઝન દરમિયાન કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ હાલમાં સ્થિતિ કંઈક સુધરી છે.

બુધવારે દિલ્લીમાં કોરોના વાયરસના 2463 નવા કેસ નોંધવામાં આવ્યા. જ્યારે આ દરમિયાન 50 દર્દીઓના મોત કોરોના વાયરસ સંક્રમણના કારણે થઈ ગયા. 1 નવેમ્બર બાદ દિલ્લીમાં કોરોના વાયરસથી થતા મોતની એક દિવસમાં આ સૌથી ઓછી સંખ્યા છે.ગુરુવારે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે રાજધાનીમાં કોરોના વાયરસના દર્દીઓ માટે કુલ 18800 બેડ છે જેમાંતી હાલમાં 13 હજાર બેડ ખાલી છે.સત્યેન્દ્ર જૈને કહ્યુ કે દેશમાં એવુ કોઈ શહેર નથી જ્યાં બેડ ખાલી હોય.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જેપી નડ્ડાએ ખુદ પર થયેલ હુમલા માટે TMCને જવાબદાર ગણાવી
Next Article શુક્રનો 11 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, જાણો શું થશે અસર?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up