By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્ય સરકાર રોડ રીપેર કરવા ગંભીર, ધારાસભ્યોને રૂ. 50 કરોડ ફાળવી દેવા કરી તૈયારીઓ !!કુલ બજેટ 9100 કરોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્ય સરકાર રોડ રીપેર કરવા ગંભીર, ધારાસભ્યોને રૂ. 50 કરોડ ફાળવી દેવા કરી તૈયારીઓ !!કુલ બજેટ 9100 કરોડ
AhmedabadGeneralGujarat Now

રાજ્ય સરકાર રોડ રીપેર કરવા ગંભીર, ધારાસભ્યોને રૂ. 50 કરોડ ફાળવી દેવા કરી તૈયારીઓ !!કુલ બજેટ 9100 કરોડ

HM News
Last updated: 14/12/2020 6:35 AM
HM News
5 years ago
Share
SHARE

– ચોમાસામાં રાજ્યના ભંગાર થઈ ગયેલા રોડ મામલે ફરિયાદો ઉઠતા સરકાર ને ચિંતા થવા માંડી છે અને લોકો ના વાહનો માં મેન્ટેનન્સ આવતા સરકાર હવે રોડ બનાવવા ગંભીર બની છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાના કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો
– રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી દીધો છે.

આગામી ચૂંટણી અગાઉ શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે.

માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત મોકલવા જણાવ્યું

આગામી 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ મનપા,જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાય તેવી શકયતા હોવાના કારણે સરકારે રસ્તા રીપેરીંગના કામ માટે ધારાસભ્યોના બજેટમાં 9100 કરોડ ફાળવ્યા છે.જે પૈકી એક વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડ ની ફાળવણી કરવાનો નિર્ણય કરીનાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો સંભાળતા નીતિનભાઈ પટેલે આ સંદર્ભે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે દરેક વિધાનસભા વિસ્તારદીઠ રસ્તા રી કાર્પેટ કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્રારા સ્ટેટ રોડ માટે ૩૦ કરોડ અને પંચાયત હસ્તકના રસ્તાઓ માટે ૨૦ કરોડ મળીને કુલ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠક છે અને તે મુજબ કુલ બજેટ 9100 કરોડ આસપાસ થવા જાય છે.ચોમાસાની સિઝનમાં રાજયભરમાં મોટા પ્રમાણમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને વાહનચાલકો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે.જેના કારણે સ્થાનિક ધારાસભ્યો સામે ગંભીર આક્ષેપો થઈ રહયા છે ત્યારે હવે સરકારે ચુંટણીઓ અગાઉ રસ્તા બનાવવા કમર કસી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ સોલા વિસ્તારના માથાભારે ડોન પ્રદીપ ઉર્ફે માયા ડોનની જાહેરમાં હત્યા,બનેવી સહિત 7એ ઘટનાને અંજામ આપ્યો
Next Article કરદાતાઓ હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up