By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રવિવારથી ફરી નાસિક પ્રેસમાં ૫૦૦ની કડકડતી નવી નોટો છાપવાનું શરૂ થઈ ગયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રવિવારથી ફરી નાસિક પ્રેસમાં ૫૦૦ની કડકડતી નવી નોટો છાપવાનું શરૂ થઈ ગયું
GeneralNational

રવિવારથી ફરી નાસિક પ્રેસમાં ૫૦૦ની કડકડતી નવી નોટો છાપવાનું શરૂ થઈ ગયું

HM News
Last updated: 22/12/2020 11:14 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ, તા.21 ડિસેમ્બર : વર્તમાન નાણાકીય વર્ષમાં ચલણી નોટો છાપવાનો લક્ષ્‍યાંક (ટાર્ગેટ) પૂરો કરવા નાશિક સ્થિત કરન્સી નોટ પ્રેસ (સીએનપી) હવે રવિવારના દિવસોએ પણ કામકાજ કરે છે. વિવિધ મૂલ્યની નોટોનું મુદ્રણ કરતો આ પ્રેસ સરકારી માલિકીના સિક્યુરિટિ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (એસપીએમસીઆઇએલ)નું એક એકમ છે.

ભારતીય રીઝર્વ બેંકે વર્તમાન નાણાકીય વર્ષમાં ૫૧૦ કરોડ ચલણી નોટ છાપવાનો લક્ષ્‍યાંક નિશ્ચિત કર્યો છે.વર્તમાન નાણાકીય વર્ષનો ત્રીજો ત્રિમાસિક ભાગ (નવ મહિના) પૂરો થયો છે અને હવે આ વર્ષ પૂરું થવામાં છે ત્યારે સીએનપી-નાશિક તેના લક્ષ્‍યાંકને માત્ર ૫૦ ટકા જ પૂરો કરી શક્યો છે.લોક ડાઉનને કારણે ૨૨મી માર્ચથી લગભગ બે મહિના આ પ્રેસ બંધ હતો.બાદમાં મેના બીજા પખવાડિયામાં તેનું કામકાજ મર્યાદિત કર્મચારીઓ સાથે ફરી શરૃ કરવામાં આવ્યું હતું. એમ એસપીએમસીઆઇએલના સૂત્રોએ જણાવ્યું હતું.

નાશિક પ્રેસે તેના લક્ષ્‍યાંક મુજબ રૃા. એક્સો અને રૃા. ૫૦ના મૂલ્યની નોટોનું છાપકામ પૂરુ કર્યુ છે.અને હાલમાં રૃા. ૫૦૦ તથા રૃા.૨૦ની નોટો છપાય છે.ત્યારબાદ રૃા. ૨૦૦ તથા રૃા. દસના મૂલ્યની છપાઇ હાથ ધરાશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.હાલ આ પ્રેસમાં ૨૩૦૦ કાયમ ધોરણના કર્મચારીઓ છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાલનપુરમાં 2.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ
Next Article કુતિયાણાના MLA કાંધલ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, ગેરકાયદે હથિયાર કેસમાં નિર્દોષ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up