By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ : સંસદનું વિસર્જન,બે વર્ષમાં ચોથી સંસદીય ચૂંટણી યોજાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ : સંસદનું વિસર્જન,બે વર્ષમાં ચોથી સંસદીય ચૂંટણી યોજાશે
GeneralInternationalPolitics

ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ : સંસદનું વિસર્જન,બે વર્ષમાં ચોથી સંસદીય ચૂંટણી યોજાશે

HM News
Last updated: 23/12/2020 5:49 AM
HM News
5 years ago
Share
SHARE

જેરુસેલમ: ઈઝરાયેલમાં રાજકીય સંકટ ઊભું થયું છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર બજેટ રજુ કરવામાં નિષ્ફલ જતા સંસદને ભંગ કરવામાં આવી છે.આમ ઈઝરાયેલમાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે.ગઠબંધન સરકારના સહયોગી અને રક્ષામંત્રી બેની ગેન્ટ્ઝએ નેતન્યાહૂ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે દેશમાં નવી ચૂંટણી કરાવવામાં આવે તે જ સારું રહેશે.નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો.તેના પક્ષમાં 61 મત પડ્યા હતા.

બસ ગણતરીના કલાકો બાકી
—————————-
સંસદ ભંગ થયા બાદ કહેવાય છે કે ઈઝરાયેલમાં આગામી વર્ષ માર્ચમાં ચોથીવાર સામાન્ય ચૂંટણી કરાવવામાં આવશે.બેન્જામિન નેતન્યાહૂ સરકાર પાસે 2020 બજેટ પાસ કરવા માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે.જો સરકાર તેમા નિષ્ફળ જશે તો બંધારણીય રીતે સંસદ ભંગ ગણવામાં આવશે અને ત્યારબાદ ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.

બજેટ બન્યું કલેહનું કારણ
—————————–
નેતન્યાહૂ લિકુડ પાર્ટીના અધ્યક્ષ છે.જ્યારે ગેન્ટ્ઝ બ્લ્યુ એન્ડ વ્હાઈટ પાર્ટી સાથે જોડાયેલા છે.એપ્રિલમાં બંને પક્ષોએ એક જોઈન્ટ કરાર હેઠળ સરકાર બનાવી હતી. જો કે જલદી બે પક્ષો વચ્ચે મતભેદો સામે આવવા લાગ્યા. ગેન્ટ્ઝનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂ વચન તોડી રહ્યા છે.પરંતુ પ્રધાનમંત્રીએ આ આરોપો ફગાવ્યા. બંને વચ્ચે તાજો વિવાદ બજેટને લઈને છે.ગેન્ટ્ઝે માગણી કરી હતી કે 2020 અને 2021 બંનેને કવર કરતા એક બજેટ પાસ કરવામાં આવે. જેથી કરીને સ્થિરતા જળવાઈ રહે.પરંતુ પ્રધાનમંત્રી તેના માટે તૈયાર થયા નહીં.નેતન્યાહૂના સમર્થકોનું કહેવું છે કે ગેન્ટ્શનો આ પ્રસ્તાવ ફક્ત સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે. તેઓ નેતન્યાહૂને હટાવીને પોતે પ્રધાનમંત્રી બનવા માંગે છે.

નેતન્યાહૂની મુશ્કેલીઓ વધી
——————————
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ માટે મુશ્કેલ સમય છે.તેમના પર પહેલેથી ભ્રષ્ટાચારના આરોપ છે અને લાંબા સમયથી તેમના વિરુદ્ધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. આવામાં જો ચૂંટણી થાય તો નેતન્યાહૂ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બની જશે.ડિસેમ્બેરની શરૂઆતમાં વિપક્ષ દ્વારા 120 સભ્યોના સદનમાં સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. જેના પક્ષમાં 61 અને વિરોધમાં 54 મત પડ્યા હતા. ત્યારબાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે વિધાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો.

નેતન્યાહૂ પર આ આરોપ
——————————-
ગેન્ટ્ઝે આરોપ લગાવ્યો છે કે જ્યારથી સરકાર બની છે ત્યારથી પ્રધાનમંત્રી ગઠબંધનના વચનને નિભાવી રહ્યા નથી. તેમણે હાલમાં જ કહ્યું હતું કે ગઠબંધન સહયોગીઓને ખબર હોવી જોઈએ કે તેમના નેતા શું કરી રહ્યા છે.હાલાત એટલા બગડી ચૂક્યા છે કે અમારી પાસે હવે કોઈ રસ્તો નથી.તેમણે એમ પણ કહ્યું કે હવે જો સરકાર બચાવવાની અને ગઠબંધન બચાવવાની કોઈ જવાબદારી છે તો તે નેતન્યાહૂની છે.તેમણે હવે નક્કી કરવું પડશે કે તેઓ શું ઈચ્છે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લો બોલો ! સિંઘુ બોર્ડર પર ધરણા કરતાં આંદોલનકારી ખેડૂતને ભાજપે પોસ્ટરમાં છાપતાં વિવાદ,ખેડૂતે કહ્યું ,બેશરમીની પણ કોઈ હદ હોય
Next Article પુછતા હૈ ભારત પ્રોગ્રામને લઇ યુકે બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટરને આપત્તિ, અર્નબની ચેનલને ફટકાર્યો 20 લાખનો દંડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up