By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2 કરોડની લૂંટમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ સુરતથી દબોચ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 2 કરોડની લૂંટમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ સુરતથી દબોચ્યો
GeneralSurat

2 કરોડની લૂંટમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ગુજરાત ATSએ સુરતથી દબોચ્યો

HM News
Last updated: 24/12/2020 10:25 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી આઈ.આઈ.એફ.એલમાં ૨૦૧૭માં થયેલી રૂ. 2 કરોડની લૂંટ કેસમાં પોલીસને હાથતાળી આપી રહેલા એક આરોપીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે જહાંગીરપુરાના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો અને તેનો કબજો ચીખલી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.અગાઉ આ કેસમાં રાંદેર અને ઓલપાડના ત્રણ જણા ઝડપાઈ ચુક્યા છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,૨૦૧૭માં સપ્ટેમ્બર મહિનામાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી આઈ.આઈ.એફ.એલ.ગોલ્ડ ધિરાણ કરતી ઓફિસમાં ચાર જણા પિસ્તોલ અને છરા લઇને ઘુસી ને લોકર અને તિજોરીમાંથી જુદા જુદા સોનાના દાગીનાના પેકેટ જેની કિંમત રૂ.2 કરોડ થાય છે તેની લૂંટ કરીને ચારેય ભાગી ગયા હતા.
આ કેસમાં ચીખલી પોલીસે જે તે સમયે ઓલપાડ અને રાંદેરના કુલ ચાર લૂંટારુઓને પકડી લીધા હતા અને એક બશીરખાન વોન્ટેડ હતો અને પોલીસથી ભાગતો ફરતો હતો.

દરમિયાન ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવને બશીરખાન અંગે માહિતી મળી હતી.જેને આધારે પી.આઈ.જાદવ અને પી.એસ.આઈ.મિતેશ ત્રિવેદીની એક ટીમ સુરત આવી હતી અને જહાંગીરપુરા આશારામ આશ્રમ બસ સ્ટેન્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાં આવેલા બશીરખાન ઉર્ફે કાલીયા ઉર્ફે પાસા ઇકબાલખાન પઠાણ રહે જુમ્મા મસ્જીદ વરીયાવએ કોર્ડન કરીને પકડી લીધો હતો.એ.ટી.એસની ટીમે તેનો કબજો ચીખલી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇથોપિયામાં ભયંકર નરસંહાર, બંદૂકધારીઓએ ઊંઘતા લોકો પર ગોળીઓ વરસાવી, 100થી વધુ લોકોના મૃત્યુ
Next Article રાષ્ટ્રીય સમાજ પક્ષ પાર્ટીના MLA રત્નાકર ગુટ્ટેની 255 કરોડની સંપતી ED દ્વારા જપ્ત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up