By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદના આધેડને વિદેશી યુવતી સાથે ચેટિંગ કરવાનું મોંધુ પડ્યું, લાખો ગુમાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના આધેડને વિદેશી યુવતી સાથે ચેટિંગ કરવાનું મોંધુ પડ્યું, લાખો ગુમાવ્યા
AhmedabadGeneral

અમદાવાદના આધેડને વિદેશી યુવતી સાથે ચેટિંગ કરવાનું મોંધુ પડ્યું, લાખો ગુમાવ્યા

HM News
Last updated: 25/12/2020 5:48 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : સોશિયલ મીડિયા બે ધારી તલવાર જેવું છે કેટલીકવાર તેમાંથી કામની વસ્તુ મળી જાય છે તો ક્યારેક ક્યારે એવી ઘટના બને છે જેનાથી માણસના જીવનમાં ખળભળ મચી જાય છે.સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે સોશિયલ મીડિયા સાઇટ ગલગલીયા કરાવતી મિત્રતા સંબંધી જાહેરાત અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળ્યા બાદ મોટી છેતરપીંડી આચરવામાં આવતી હોય છે.આવી જ એક ઘટનામાં ફેસબુક પર વિદેશી યુવતીને ફ્રેન્ડ બનાવવી અને મિત્રતા રાખવી અમદાવાદના આધેડને ભારે પડી ગઈ. ફેસબુક પર Minda wilfred નામથી એકાઉન્ટ ધરાવતી વિદેશી યુવતીએ અમદાવાદના એક પ્રૌઢ વ્યક્તિ સાથે મિત્રતા બાંધીને 35,000 હજાર યુરો (31 લાખ 44 હજાર 584 રૂપિયા) ની ઠગાઈ આચરી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે,કૃષ્ણનગરના અંબિકા પાર્ક ડુપ્લેક્ષમાં રહેતા દશરથભાઈ શંકરભાઈ પટેલ (ઉં.52)ને ગત તા. 1-4-2020ના રોજ ફેસબુક પર minda wilfred નામની એક સ્વરૂપવાન યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તુરંત જ દશરથભાઈએ તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી. બાદમાં દશરથભાઈએ તે યુવતી સાથે મેસેન્જરમાં વાતચીત શરૂ કરી દીધી અને whatsapp નંબરની પણ એકબીજા સાથે આપ-લે કરી દીધી.

પોતે ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટન હોવાનું આ fb ફ્રેન્ડએ જણાવ્યું હતું. હવે whatsapp પર મીંડા વીલ્ફ્રેડ અને દશરથભાઈ એકબીજા સાથે ચેટિંગ કરવા લાગ્યાં.મીંડા વીલ્ફ્રેડએ પોતે ઇંગ્લેન્ડની કાર્નિવલ શિપિંગ કંપનીમાં કેપ્ટન હોવાનું જણાવતા દશરથભાઈ તેની પ્રોફાઇલમાં ફોટો જોઇને પીગળી ગયાં.મીંડા વીલ્ફ્રેડએ હું તમારા માટે ગિફ્ટ પાર્સલ મોકલું છું કહીને તેમાં મોબાઈલ,જ્વેલરી,લેપટોપ,કપડાં અને ઘડિયાળ હોવાનું દશરથભાઈને ગત તા. 14-4-2020ના રોજ જણાવ્યું હતું.

બાદમાં બીજા દિવસે એક હિન્દી ભાષી યુવતીનો દશરથભાઇ પર ફોન આવ્યો હતો.તેણે પોતે દિલ્હી ટર્મિનલ 2 કસ્ટમ ઓફિસેથી બોલતી હોવાનું જણાવી કહ્યું કે, ‘તમારા નામે યુ.કે.થી મિન્ડાએ કિંમતી ગિફ્ટ પાર્સલ મોકલ્યું છે.જે તમને કસ્ટમ ડ્યૂટી ભર્યાં બાદ મળશે.આથી દશરથ પટેલએ પાર્સલ લેવાની ના પાડતા તે મહિલાએ તમારી કેરિયરને નુકશાન થશે તેમ જણાવ્યું.આથી ડરી ગયેલા દશરથ પટેલએ તેમના ફોન પે એકાઉન્ટથી 35 હજાર યુરો બેંકમાં ટ્રાન્સફર કર્યાં હતાં.

જેના બીજા દિવસે ફરીથી તે યુવતીનો ફોન આવ્યો અને તેને જણાવ્યું કે, ‘તમારા પાર્સલમાં 50 હજાર પાઉન્ડ હોવાથી તમારે મની કન્વર્ટ ચાર્જ ભરવો પડશે. પરંતુ આ બાબતે દશરથ પટેલએ ના પાડતા મહિલાએ તમારી પર મની લોન્ડ્રીંગનો કેસ થશે.તમારી ફેમિલી પણ મુશ્કેલીમાં મુકાશે તેવો ડર દાખવ્યો હતો.

જુદી-જુદી બેંકના 10 જેટલાં એકાઉન્ટમાં દશરથ પટેલ પાસે પૈસા ભરાવ્યાં

આ મહિલાએ મિનિસ્ટ્રી ઓફ રેવન્યુ, મીનસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વિભાગના અધિકારીનો ડોળ કરતા લોકો સાથે વાતો કરાવી તેમજ ખોટા સર્ટીફિકેટ મોકલીને જૂન-2020માં 1,03,230 અને જુદી-જુદી બેંકના બીજા 10 જેટલા એકાઉન્ટમાં દશરથ પટેલ પાસે પૈસા ભરાવ્યાં હતાં.આથી દશરથભાઈને ખ્યાલ આવી ગયો કે,વિદેશી યુવતી સાથે ફેસબુક પર મિત્રતા કરવાના ચક્કરમાં તેઓ લૂંટાઇ ગયા છે.તેમને અંદાજ આવી ગયો કે,તેઓ કોઇક ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીની ઝપેટે ચડી ગયા છે. આથી આ મામલે સાયબર સેલમાં દશરથભાઈએ ફરિયાદ નોંધાવી જેના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અ’વાદઃ નકલી વિદેશી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરીને ગ્રાહકોને વેચતા, આંબાવાડીમાંથી પકડાઈ ફેક્ટરી
Next Article જાન્યુઆરી 2021થી હાઈસ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ ફરી શરૂ કરવા અંગે સરકારનો વિચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up