By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1135 અને કુલ 49624 દર્દી રિકવર થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1135 અને કુલ 49624 દર્દી રિકવર થયા
GeneralSurat

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1135 અને કુલ 49624 દર્દી રિકવર થયા

HM News
Last updated: 18/01/2021 4:33 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 51408 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાછી મૃત્યુઆંક 1135 થયો છે.ગત રોજ શહેરના 115 અને જિલ્લાના 23 લોકો મળી કુલ 138 લોકો કોરોનામાંથી સાજા થયા હતા.શહેર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 49624 દર્દીઓ રિકવર થયા છે.

પોઝિટિવ કેસની સંખ્યા 100ની અંદર
બુધવારથી શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 100ની અંદર જ રહેવા પામી છે. હાલ શહેર જિલ્લામાં 649 એક્ટિવ કેસ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા અને કોરોનામાં મોત થવાનું પ્રમાણ ઘટી રહ્યું છે.

ડાયમંડ બજાર સાથે સંકળાયેલા 2 અને કાપડ બજાર સાથે સંકળાયેલા 3 પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં ડાયમંડ બજાર સાથે સંકળાયેલા 2 અને કાપડ બજાર સાથે સંકળાયેલા 3 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત લોનનું કામકાજ કરનાર,ઝેરોક્સની દુકાન ચલાવનાર,કાર દલાલ,આર્કિટેક્ટ,વિદ્યાર્થીઓ,એમ્બ્રોઇડરીનું કામકાજ કરનાર,ભાટપોર જીઆઇડીસીમાં કામ કરનાર,બાંધકામના ધંધા સાથે સંકળાયેલ, એસ્સારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરનાર,પાર્લેપોઈન્ટમાં જવેલરીની દુકાન ચલાવનાર અને સીએ સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ માં માસ્ક ની બબાલ માં દંપતી એ પોલીસવાળા ને ગાળો દઈ ફટકાર્યો,નેમ પ્લેટ અને ચશ્મા પણ તોડી નાખ્યા!
Next Article ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ:કલકત્તાથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,રાજાભોજ એરપોર્ટ પર લેન્ડિંગ કરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up