By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: IsraelEmbassyમાં વિસ્ફોટની તપાસ માટે ઇઝરાયલની એજન્સી ભારત આવશે,ખરેખર કોનું કાવતરૂ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > IsraelEmbassyમાં વિસ્ફોટની તપાસ માટે ઇઝરાયલની એજન્સી ભારત આવશે,ખરેખર કોનું કાવતરૂ?
GeneralNational

IsraelEmbassyમાં વિસ્ફોટની તપાસ માટે ઇઝરાયલની એજન્સી ભારત આવશે,ખરેખર કોનું કાવતરૂ?

HM News
Last updated: 30/01/2021 5:47 AM
HM News
5 years ago
Share
SHARE

શુક્રવારે સાંજે દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તારમાં IsraelEmbassyની બહાર આઈઈડી વિસ્ફોટ બાદ હાહાકાર મચી ગયો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ સ્થળ પરથી એક પરબિડીયું મળી આવ્યું છે.જેના પર ઇઝરાયલી દૂતાવાસનું સરનામું લખેલું છે. સૂત્રોએ આ વિશે વધુ માહિતી આપી નથી.આ સિવાય,કેટલાક બોલ-બેરિંગ્સ પણ સ્થળ પર મળી આવ્યા છે જેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલ બ્લાસ્ટને આતંકી હુમલા તરીકે જોઈ રહ્યું છે
સૂત્રોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ સ્થળ પરથી એક પરબિડીયું મળી આવ્યું છે.દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અનિલ મિત્તલે કહ્યું હતું કે થયેલા બ્લાસ્ટના કારણે કેટલાક ગાડીના કાચ તૂટ્યા હતા.પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈએ સનસનાટી મચાવવા માટે આ કામ કર્યું છે.જો કે ઇઝરાયલ આને આતંકી હુમલા તરીકે જોઈ રહ્યું છે.

ઇઝરાયલની એજન્સી તપાસ માટે ભારત આવશે
જાણવા મળ્યું છે કે ઈજરાયલની તપાસ એજન્સી આ ઘટનાની તપાસ માટે ભારત આવશે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટમાં મળેલા અન્ય એક સીસીટીવી ફૂટેજમાં એક કેબ દેખાઈ છે.જેમાંથી સ્થળ પર બે લોકો ઉતર્યા હતા અને ત્યારબાદ કેબ ચાલી નીકળી હતી.શંકાસ્પદ આ બંને શકશો ચાલતા ઘટના સ્થળ પર જતા જોવા મળી રહ્યા છે.સ્પેશીયલ સેલે કેબ ચાલકનો સંપર્ક સાધ્યો છે.ઉપરાંત શંકાસ્પદ આરોપીના ચહેરાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ ઘટનામાં બંને શંકાસ્પદ લોકોનો હાથ છે કે નહીં તે તપાસ બાદ જ ખ્યાલ આવશે.કેટલીક ગાડીના ફૂટ્યા હતા કાચ

આ તો એક ટ્રેલર હતું
સૂત્રના જણાવ્યા અનુસાર જે લેટર મળ્યો છે તેમાં ઇઝરાયલના રાજદૂતને સંબોધિત કરીને લખવામાં આવ્યું છે કે આ તો એક ‘ટ્રેલર’ હતું.જેમાં 2012માં બે ઈરાનીની હત્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.જેમાં ઈરાનના એક શક્તિશાળી જનરલ અને ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકનો ઉલ્લેખ હતો.દિલ્હી પોલીસ અને તપાસ એજન્સીઓ વિવિધ સ્થળોએ જઈ તપાસ કરી રહી છે જ્યાં શંકાસ્પદ લોકો છુપાયેલા હોઈ શકે છે.

બ્લાસ્ટ દરમિયાન થોડેક અંતરે ચાલી રહ્યું હતું‘બિટિંગ રીટ્રીટ’
ધડાકાના સમયે માત્ર દોઢ-બે કિલોમીટર દૂર જ‘બીટિંગ રીટ્રીટ’કાર્યક્રમની સમાપન વિધિ ચાલી રહી હતી.જેમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેન્યા નાયડુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા.

બોમ્બને છોડના કુંડામાં લગાવવામાં આવ્યો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બોમ્બ દૂતાવાસની બહારના કુંડામાં મૂકવામાં આવ્યો હતો.એક અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે પણ વિસ્તારમાં બીજા બોમ્બ શોધવા માટે સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફોરેન્સિક નિષ્ણાંત ટીમે પણ સ્થળની મુલાકાત લીધી હતી.

સીસીટીવી કેમેરા કરવામાં આવી રહી છે તપાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અઠવાલાઈન્સની બેંકમાં 3.25 કરોડનો નકલી ચેક વટાવવા જતા બે ઝડપાયા
Next Article ડીસા તાલુકામાં ખોટા હુકમ દ્વારા સહકારી મંડળીને ગૌચર ફાળવનાર તત્કાલીન અધિકારી સામે FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up