By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
GeneralNational

સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ

HM News
Last updated: 31/01/2021 6:03 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે.મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે.રેલવે મંત્રી પિયુષ ગોયલએ આ વાતની જાહેરાત કરતા કહ્યું હતું કે,માર પ્રિય મુંબઈવાસીઓ તમારા બધાની સુવિધા માટે મુંબઈની લોકલ ટ્રેન 1 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવશે.

ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે દિવસની શરૂઆતથી સવારના સાત વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા અને રાતના નવ વાગ્યાથી સર્વિસના અંત સુધી ઉપલબ્ધ રહેશે.મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7 થી બપોરના 12 અને સાંજના 4 થી 9 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.રેલ્વે મંત્રીએ કહ્યું કે હું તમને બધાને અપીલ કરું છું કે મુસાફરી દરમિયાન કોરોના વાયરસ નિવારણ સંબંધિત તમામ નિયમોનું પાલન કરો. કોઈપણ પ્રકારની બેદરકારી આપણા અને અન્ય લોકો માટે સમસ્યા બની શકે છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં સામાન્ય લોકો માટે ઉપનગરીય ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.જણાવી દઈએ કે,લોકલ ટ્રેન ગયા વર્ષે માર્ચથી સામાન્ય લોકો માટે બંધ છે.આવશ્યક સેવાના કર્મચારીઓ માટે જૂનમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી.લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં સેન્ટ્રલ રેલવે દરરોજ 177 સેવાઓનું સંચાલન કરતી હતી.જયારે વેસ્ટર્ન રેલવે 1367 સેવાઓનું સંચાલન કરતી હતી.હાલમાં રેલ્વે 2,985 સેવાઓનું સંચાલન કરી રહી છેજે કુલ સેવાના 95 ટકા જેટલી છે.

સરકારે સ્થાનિક ટ્રેન સેવાને લગતા એક પરિપત્રમાં કહ્યું છે કે તે તમામ સંસ્થાઓને તેમના કામના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવા અપીલ કરશે.જેથી કર્મચારીઓ નિર્ધારિત સમયપત્રક મુજબ ઉપનગરીય ટ્રેન સેવાઓનો લાભ મેળવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર,મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં રેલ્વે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ દરમિયાન લોકલ ટ્રેનોમાં કોઈ ભીડ એકત્ર ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
Next Article રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ, સ્વ. વિઠ્ઠલ રાદડિયા માટે અપશબ્દો બોલવામાં આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up