By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગોએરએ ફરી સુરતથી ફલાઇટ ઉડાવવાની તૈયારી શરૂ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ગોએરએ ફરી સુરતથી ફલાઇટ ઉડાવવાની તૈયારી શરૂ કરી
GeneralGujarat NowSurat

ગોએરએ ફરી સુરતથી ફલાઇટ ઉડાવવાની તૈયારી શરૂ કરી

HM News
Last updated: 05/02/2021 4:22 AM
HM News
4 years ago
Share
SHARE

ગોએર એરલાઇન્સે સુરત એરપોર્ટથી પોતાની ફલાઇટ ટેકઓફ કરવા માટેની તૈયારી ફરી શરૂ કરી છે. એરપોર્ટના અધિકારી સૂત્રોથી જણાય આવ્યું છે કે તાજેતરમાં જ ગોએર એરલાઇન્સે સુરત એરપોર્ટના ટર્મિમલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા માટે ડિરેક્ટર અમન સૈનીને પ્રપોઝલ મોકલી હતી અને તે પ્રપોઝલ મંજૂર કરાય છે.અહીં વાત એવી પણ છે કે બે વર્ષ પહેલા ગોએર એરલાઇન્સે સુરત એરપોર્ટથી પટના,લખનઉ,હૈદરાબાદ,ચેન્નઇ, કોલકાતા અને ગોવાની એમ 6 ફલાઇટ ઓપરેટ કરવાની સાથે ટર્મિનલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા પ્રપોઝલ મોકલી હતી.જો કે,તે સમયે પૂર્વ ડિરેક્ટર એસ. કે. પાણિગ્રાહીએ તે પ્રપોઝલ મંજૂર કરી હતી.

યાત્રીઓની ‌અવર જવર 87 હજાર પહોંચી
કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.તેવામાં જ સુરત એરપોર્ટથી ફલાઇટોમાં અવર જવર કરનારા પેસેન્જરોની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે.છેલ્લા દસ જ મહિનામાં એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર 37થી સીધી જ 87 હજાર પર પહોંચી ગઈ છે.એરપોર્ટથી જણાય આવે છે કે જાન્યુઆરી મહિનામાં 87,227 પેસેન્જરોની અવર જવર નોંધાઇ છે એટલે કે 43,826 પેસેન્જરો આવ્યા છે અને 43,401 પેસેન્જર ગયા છે. અહીં વાત એવી જણાય છે કે એપ્રિલ મહિનામાં 37 જ પેસેન્જરની અવર જવર નોંધાય હતી.

બાયોકોન દ્વારા લાંચ આપવાના કેસમાં જોઇન્ટ ડ્રગ કન્ટ્રોલર સહિત પાંચની ધરપકડ
પ્રયાગરાજ હિંસા : માસ્ટર માઈન્ડના ઘર પર બુલડોઝર ફર્યું, પીએફઆઈના ઝંડા મળ્યા
દિલ્હી પોલીસનું ઓપરેશન : રૂા.1200 કરોડનું ડ્રગ ઝડપાયુ
અર્ણબ ગોસ્વામીને વધુ એક મોટો ફટકોઃ હવે આ મામલે પણ મુંબઇ પોલીસે FIR નોંધી
ભારતમાં આગામી પાંચ વર્ષમાં 200થી વધુ એરપોર્ટ હશે, 1400 એરક્રાફ્ટનો ઓર્ડર : જ્યોતિરાદિત્ય સિંધિયા
Share This Article
Facebook Email Print
Previous Article 400 કરોડના બોગસ બિલિંગમાં ઇમ્તિયાઝ ગોડિલની ધરપકડ
Next Article પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો,મધ્યમવર્ગને એકવાર ફરી પડશે મોંઘવારીની માર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up