By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર મોટી કાર્યવાહી, નાસ્તિક પ્રકાશકની હત્યા કરનારા આઠને ફાંસી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર મોટી કાર્યવાહી, નાસ્તિક પ્રકાશકની હત્યા કરનારા આઠને ફાંસી
GeneralInternational

બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ પર મોટી કાર્યવાહી, નાસ્તિક પ્રકાશકની હત્યા કરનારા આઠને ફાંસી

HM News
Last updated: 11/02/2021 7:17 AM
HM News
5 years ago
Share
SHARE

બાંગ્લાદેશની કોર્ટે એક બિનસાંપ્રદાયિક પ્રકાશકની હત્યાના કેસમાં દોષી ઠરેલા આઠ ઇસ્લામિક કટ્ટરવાદીઓને ફાંસીની સજા ફટકારી છે.આ સાથે જ એક સૈન્ય અિધકારીને હટાવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. 2015માં આ કટ્ટરવાદીઓએ એક પ્રકાશકની હત્યા કરી હતી,જેનો દોષ માત્ર એટલો જ હતો કે તેણે નાસ્તિક્તા અને બિન સાંપ્રદાયિક્તા પર પુસ્તકો પ્રકાશીત કર્યા હતા.

ઓફિસમાં કટ્ટરવાદીઓએ ફાંસીએ લટકાવી દીધા હતા

31મી નવેમ્બર 2015ના રોજ આઠ ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ઠાકામાં શાહાગ વિસ્તારમાં આવેલા જગરિતી પ્રકાશનના માલિક પ્રકાશક ફૈઝલ અરેફિનને તેની જ ઓફિસમાં ઘુસીને ફાંસીએ લટકાવી દીધા હતા.આ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને બાંગ્લાદેશની એન્ટી ટેરેરિઝમ સ્પેશિયલ ટ્રિબ્યૂનલના જજ મોહમ્મદ મોજિબુર રેહમાને ફાંસીની સજા ફટકારી હતી.આ બધા જ ઇસ્લામિક કટ્ટરવાદીઓ આતંકી સંગઠન અનસર અલ ઇસ્લામિક સાથે જોડાયેલા છે.

ખુલ્લેઆમ હત્યાઓ રોકવામાં બાંગ્લાદેશની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ

જજે કહ્યું હતું કે જ્યાં સુધી આ અપરાધીઓનું મોત ન થાય ત્યાં સુધી તેમને ફાંસીએ લટકાવી રાખવામાં આવે. સાથે જ આ પ્રકારના અપરાધને અત્યંત જઘન્ય પણ માનવામાં આવ્યો હતો. ઢાકાની આ કોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે અત્યંત સુરક્ષા વચ્ચે અપરાધીઓને લાવવામાં આવ્યા હતા. બાંગલાદેશમાં 2015માં પણ ચાર નાસ્તિક બ્લોગરની હત્યા કરી દેવામાં આવી હતી.બાંગ્લાદેશમાં કટ્ટરવાદ વધી જતા ત્યાં રહેતા બિન સાંપ્રદાયિકો અને નાસ્કિતો વચ્ચે હાલ ભયનો માહોલ છે અને ખુલ્લેઆમ હત્યાઓ થવા લાગી છે.જેને રોકવામાં બાંગ્લાદેશની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે પાટીદારો કરતાં OBCને વધારે ટિકિટ આપી, બ્રાહ્મ-વાણિયાઓનો હજુ દબદબો….
Next Article વલસાડ જિલ્લા ભાજપમાં ટિકિટ મુદ્દે જુના કાર્યકરોમાં ભારે આક્રોશ ,પક્ષ વિરૃદ્ધ જ ખોલશે મોર્ચો ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up