By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ ભાજપ નેતાગીરીનું આગવું ગણિત : કેમ પડતા મૂક્યા ? 62 કોર્પોરેટરને હજુ સમજાતું નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ ભાજપ નેતાગીરીનું આગવું ગણિત : કેમ પડતા મૂક્યા ? 62 કોર્પોરેટરને હજુ સમજાતું નથી
AhmedabadGeneralPolitics

અમદાવાદ ભાજપ નેતાગીરીનું આગવું ગણિત : કેમ પડતા મૂક્યા ? 62 કોર્પોરેટરને હજુ સમજાતું નથી

HM News
Last updated: 13/02/2021 6:46 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : મ્યુનિ. ચૂંટણી જીતવા માટે ભાજપ નેતાગીરીએ રાજકીય સમીકરણો અને જ્ઞાતિનાં સમીકરણ વગેરે પ્રકારનાં ગણિત ગણીને તેમજ ત્રણ ક્રાઇટેરિયા જાહેર કર્યા બાદ પડતા મુકાયેલાં ૧૦૮ કોર્પોરેટરોમાંથી ૬૨ને તો હજુ પણ તેમને કેમ કાપ્યા તે સમજાતું નથી અને પાર્ટીમાં કોઇને પૂછવાની હિંમત પણ કરી શકતા નથી.

શહેર ભાજપમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,મ્યુનિ.ની આગામી ચૂંટણીમાં જંગી બહુમતિથી સત્તા હાંસલ કરવાના દ્રઢનિશ્ચય સાથે ઉમેદવાર પસંદગીમાં કડક વલણ અપનાવતાં નેતાગીરીએ ૬૦ વર્ષથી વધુ વયનાં,ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવાને તેમજ સંગઠનનાં હોદ્દેદારો અને વર્તમાન કોર્પોરેટરો-નેતાઓનાં પરિવારજનોને ટિકિટ નહિ આપવાની જાહેરાત કરી દીધી હતી.આ જાહેરાતનુ પાલન કરતાં નેતાગીરીએ સને ૨૦૧૫થી ૨૦૨૦ સુધીની ટર્મમાં ચૂંટાયેલાં ૧૪૨ કોર્પોરેટરોમાંથી ફક્ત ૩૪ને જ રિપિટ કર્યા હતા અને ત્રણ ટર્મ કે તેનાથી વધુ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલાં ૧૨ તથા ૬૦ વર્ષથી વધુ વયનાં હોય તેવા ૩૪ કોર્પોરેટરોને સાઇડલાઇન કરી દીધા હતા.

જોકે આશ્ચર્યજનક રીતે ભાજપ નેતાગીરીએ ત્રણ ક્રાઇટેરિયા લાગુ ન પડતાં હોય તેવા ૬૨ કોર્પોરેટરોને પણ રિપિટ નહિ કરતાં આ ૬૨ કોર્પોરેટરોની હાલત તો ક્રાઇટેરિયાથી કપાયેલાં કોર્પોરેટરો કરતાંય વધુ કફોડી બની જવા પામી છે અને તેઓ તેમને કયા કારણસર પડતા મુકાયા તે હજુ સમજી શકતા નથી.શોકમાં ગરકાવ થઇ ગયેલાં આ ૬૨ કોર્પોરેટરો આમ તો દેખાવ ખાતર પ્રચારકાર્યમાં જોડાયા છે,પરંતુ જયાંત્યાં દુઃખ વ્યકત કરતાં ફરી રહ્યાં છે.આ કોર્પોરેટરોની પાંચ વર્ષની કામગીરી નબળી હતી અને કેટલાક આડકતરી કમાણીમાં પડ્યા હતા તો અમુક બીમાર રહેતાં હોય તેવા જુદા જુદા કારણોસર તેમને પડતાં મૂકાયા હોવાનો બચાવ નેતાગીરી કરી રહી છે. તદઉપરાંત ગત ટર્મમાં ૬૦ વર્ષથી વધુ વયનાં કોર્પોરેટરોની સંખ્યા ઝાઝી હતી અને યુવાનોની સંખ્યા નહિવત હોવાનું તારણ કાઢીને યોગ્ય નિર્ણય લેવાયો હોવાનો દાવો નેતાગીરીએ કર્યો હતો.પરંતુ કેટલાક કોર્પોરેટરોએ તેમને સ્થાનિક ધારાસભ્યો નડી ગયાંનો આક્ષેપ કરી રહ્યાં છે.

જોકે ભાજપ નેતાગીરીએ મ્યુનિ.ચૂંટણી નજીક આવી તે પહેલાં કેટલા સમયથી વ્યાપક અને ગુપ્ત રીતે કામગીરી શરૂ કરી દીધી હતી. તેમાંય નેતાગીરીનાં આગવા ગણિતમાં અત્યંત સિનિયર કોર્પોરેટરો પણ પાસ થઇ શક્યા નહોતા.ત્રણ ટર્મ કરતાં વધુ મુદતથી કોર્પોરેટર સહિતનાં હોદ્દા ભોગવી ચૂકેલાં ૨૧ કોર્પોરેટરો પૈકી ૧૨ જણાં તો ૬૦ વર્ષથી વધુ વયનાં હતા. જોકે ભાજપ નેતાગીરીએ ક્યાંક વગ ચલાવી હોય તેમ ૬૦ વર્ષનાં બે કોર્પોરેટરોને રિપિટ કર્યા હતા, તો સામે ૬૦ વર્ષનાં બે કોર્પોરેટરોને બીજા કોઇ ક્રાઇટેરિયા નહિ લાગુ પડતાં હોવા છતાં બાજુએ મૂકી દીધા હતા.આમ ભાજપનાં આગવા ગણિતની પરીક્ષામાં નાપાસ થયેલાં ભલભલા કોર્પોરેટરો પૈકી કેટલાને આગામી ચૂંટણીમાં તક મળશે કે કેમ તેની ચર્ચા ઠેર ઠેર ચૂંટણી કાર્યાલયો ઉપર ચાલી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરામાં પત્રકારને પતાવી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે DCP ક્રાઇમ બ્રાંચ કરશે તપાસ
Next Article ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up