By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિકાસ માટે વલખાં મારતા ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિકાસ માટે વલખાં મારતા ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
GeneralGujarat NowPolitics

વિકાસ માટે વલખાં મારતા ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

HM News
Last updated: 21/02/2021 6:39 AM
HM News
5 years ago
Share
SHARE

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો જેમા ઊચાકલમ ગામના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામ ના લોકો ગામના વિકાસ ને લઈ વલખાં મારી રહ્યા છે.નેતાઓ કે અધિકારીઓ ગામના લોકોની કોઈ વાત સભાળતા નથી.ગામમાં સરપંચ નથી ત્યારે ગામની સમસ્યા હોય કે ગામના વિકાસ માટેની રજૂઆત ગામના લોકો કરે તો કોને કરે તેવી સ્થિતીમાં મુકાયા છે.જેને લઈ તેઓએ હાલમાં આવી રહેલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચુટણી બહિષ્કાર નો નિર્ણય કર્યો છે.

સરપંચ ગામનો મોભી કહેવતો હોય છે.ગામમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય કે તરત ગામના લોકો સરપંચ પાસે જતાં હોય છે.પણ સંખેડા તાલુકામાંથી છૂટા પડેલા ઉચાકલમ ગામને બોડેલી તાલુકામાં સમાવિષ્ટ કરાતાં આ ગામની પંચાયતને બરખાસ્ત કરવામાં આવી છે.ગામમાં પંચાયત જ ના હોય તો સરપંચ કે પંચાયત ના સદસ્ય પણ ના હોય જેથી ગામ હવે વિકાસ થી વંચિત બની ગયું છે.ગામમાં જ્યારે સરપંચ હતો ત્યારે ગામ ના વિકાસ થયા હતા.રોડ રસ્તા સારા હતા.ગામના કૂવા જે તે સમયે બનાવવામાં આવ્યા હતા.આવાસોનો ગામના લોકોને લાભ મળતો હતો. પરંતુ આજે વિકાસને નામે મીંડું જોવાઈ રહ્યું છે.આઠ આઠ વર્ષ થઈ ગયા.પંચાયતનું કોઈ અસ્તિત્વ જ નથી જેને લઈ આજે ગામ ના લોકો ગામ નો વિકાસ જંખી રહ્યા છે.

અહી વર્ષો થી ગ્રામ પંચાયત ની ચુટણી થઈ નથી જેને લઈ ગ્રામ પંચાયત ઘર પણ ખંડેર હાલત મા જોવા મળી રહ્યું છે જેમાં ઘાસના પુડા ભરેલા નજરે પડ્યા હતા.તો અહી આધાર કાર્ડ જે એક વ્યક્તિના ઠેકાણા ની ઓળખ કહેવાય છે.અહી કેટલાય ગામલોકોના આધાર કાર્ડમાં તાલુકાનો કોઈ ઉલ્લેખ નથી તો કેટલાક આધાર કાર્ડ મા જૂનો સંખેડા તાલુકો અને વડોદરા જિલ્લો લખેલો જોવા મળ્યો હતો.

ગામ માં વર્ષો જૂના રસ્તા છે.જે ખખડધજ્જ હાલત માં જોવાઈ રહ્યા છે.જ્યાં જુવો ત્યાં જરૂરિયાત મંદ ગરીબી રેખા નીચે આવતા લોકોના મકાનો કાચા છે.સરકાર ના લાભો થી આ લોકો વંચિત છે.નવા કોઈ સૌચાલયો બનાવવા માં આવ્યા નથી આમ છતાં ગામ ની બહાર સૌચ મુક્ત ગામ ના બેનર મારવા માં આવ્યા છે ત્યારે ગામ ના લોકો નું કહેવું છે આજે પણ ગામ ના રહીશો ને સૌચક્રિયા માટે બહાર જવું પડે છે.

સરપંચ વગરના ગામના લોકો ગામમાં પંચાયત તેમણે મળે તેવી માંગ કરી રહ્યા છે. એવું નથી કે ગામ ના લોકો તંત્ર માં અને નેતાઓને રજૂઆત કરી ના હોય . ગામના લોકોના વોટ લીધા બાદ તેમની કોઈ વાત કોઈ નેતા સાંભળતા જ નથી.

ગામમાં મતદાન માટે ના બૂથ પર પંચાયતની ચુટણીનું મતદાન તો નથી થતું.જોકે આ બૂથ પર લોકસભા,વિધાનસભા ,જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ની ચૂટણી માટે મતદાન થાય છે.ગામ ના લોકો એક આશા સાથે મતદાન કરે છે કે તેમની સમસ્યા નેતાઓ સાંભળસે અને તેમની સમસ્યા નું નિવારણ લાવશે.પણ વર્ષો થી તેમની સમસ્યા નું નિવારણ ના આવતા હવે એજ બૂથ પર આવનારી સ્થાનિક ચુટણીમાં ગામના લોકો મતદાન નહી કરે તેવું ગામના લોકો નું કહેવું છે.વર્ષો જૂની સમસ્યાનું નિવારણ ના આવતા હવે નેતાઓ અને અધિકારીઓની શાન ઠેકાણે લાવવા માટે હવે ચુટણી બહિકારનું શસ્ત્ર ઉગામ્યું છે હવે જોવા નું એ રહે છે કે તેમની આ ચીમકી કેટલી કારગત નીવડે છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત ફરી ભાજપના મજબૂત ગઢ તરીકે ઉભરી આવશે, વિજય વિકાસનો જ થશે : અમિતભાઈ શાહ
Next Article સુરતના વોર્ડનં 19માં ભાજપ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up