By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર : FM
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર : FM
GeneralNational

સરકાર પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા તૈયાર : FM

HM News
Last updated: 24/03/2021 7:29 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતોની વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનોને GST હેઠળ લાવવાની માગ જોર પકડી રહી છે.નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર ચર્ચા માટે તૈયાર છે.આગામી GST કાઉન્સિલની બેઠક આ મુદ્દે રાજ્યોના નાણાપ્રધાનોની સાથે વિચારવિમર્શ કરવામાં આવશે.જોક પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવામાં આવે અને 28 ટકા મહત્તમ સ્લેબમાં રાખવામાં આવે તો પણ એની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થાય એમ છે.

તેમણે લોકસભામાં કહ્યું હતું કે એક મુદ્દો છે, જે સભ્યો ઉઠાવી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ છે.એક રાજ્યમાં ટેક્સ વધુ છે કે ઓછો છે, એવું હું નહીં કહું, પણ રાજ્યમાં ઈંધણ પર કર વસૂલી રહ્યાં છે.માત્ર કેન્દ્ર સરકાર એવું નથી કરી,પરંતુ કેન્દ્ર વિકાસ કાર્યો માટે આ ટેક્સ વસૂલી રહ્યું છે.

પેટ્રોલની કિંમતમાં આશરે 60 ટકા અને ડીઝલની કિંમતમાં 54 ટકા હિસ્સો રાજ્ય અને કેન્દ્રના ટેક્સનો હોય છે.કેન્દ્ર અને રાજ્યોની ટેક્સ રેવન્યુનો એક મોટો હિસ્સો સેલ્સ ટેક્સ અથવા વેટથી આવે છે.જેથી સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં નથી લાવવા ઇચ્છતી.જોકે તેમણે કહ્યું હતું કે ક્રૂડ ઓઇલ,પેટ્રોલ,ડીઝલ,જેટ ફ્યુઅલ અને નેચરલ ગેસને GST હેઠળ લાવવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.

પેટ્રોલ-ડીઝલમાં વર્ષે નજીવો ઘટાડો

કેન્દ્ર સરકારે એક વર્ષ કરતાં પણ વધુ સમયમાં પહેલી વાર બુધવારે પેટ્રોલમાં લિટરદીઠ 18 પૈસા અને ડીઝલમાં લિટરદીઠ 17 પૈસાનો ઘટાડો કર્યો હતો.

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર, નિર્માણ પાછળ ₹45 લાખ સુધીનો ખર્ચ
દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં નવા સ્ટ્રેનના લક્ષણ બદલાયા, હાથની આંગળી, ટેરવાં ફીક્કા પડવા, ખંજવાળ સહિતના લક્ષણો
Next Article ગુજરાતમાં કોરોના બેકાબુ ,અત્યાર સુધીના હાઈએસ્ટ કેસ મંગળવારે નોંધાયા,જાણો ચોંકાવનારા આંકડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અજબ પ્રેમ કી ગજબ કહાની! રશિયન છોકરી બિહારી પ્રેમીને મળવા પરિવાર સાથે બિહાર પહોંચી

15 hours ago

કાનપુરમાં ભાજપના નેતાને બાથરૂમમાં પુરીને બુકાનીધારીઓ 50 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા!

15 hours ago

સુરતની ખાનગી નવરાત્રિઓમાં ફૂડ સ્ટોલની તપાસ : 113 નમૂના લેવાયા, 43 સંચાલકોને નોટિસ

16 hours ago

સુરતના મહાપ્રભુનગરમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા,તપેલાં ડાઇંગના કારણે લોકો ત્રાહિમામ

16 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up