By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ,આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં જાણો શું કરતો હતો …
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ,આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં જાણો શું કરતો હતો …
GeneralNational

મુંબઇ એન્ટિલિયા-હત્યા કેસ,આરોપી સચિન વાઝે દમણની ડેલટીન હોટલમાં જાણો શું કરતો હતો …

HM News
Last updated: 25/03/2021 8:08 AM
HM News
5 years ago
Share
SHARE

– ઉદ્યોગપતિ અભિષેક અગ્રવાલ સાથે ઓળખ થયા બાદ છ માસ અગાઉ વોલ્વો કાર આપી હતી

મુંબઇ : મુંબઇના ચકચારિત એન્ટિલિયા અને હસમુખ મર્ડર કેસમાં દમણના ભીમપોર વિસ્તારમાં રાધામાધવ ગ્રુપ (આરએમસીએલ) નામે ચેઇન માર્કેટિગ તથા મોટાપાયે જમીનના લે વેચ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કના બિઝનેશ સાથે જોડાયેલા દમણના અનિલ અગ્રવાલના બંગલામાંથી મુંબઇ એટીએસની ટીમે મંગળવારે વોલ્વો કાર કબજે લીધી હતી. આ કાર મુંબઇના અતિચકચારિત એવા એન્ટિલિયા અને હસમુખ હિરેન મર્ડર કેસના આરોપી સચિન વાઝેની હોવાનું તપાસમાં ખુલ્યું હતું.મુંબઇ એટીએસની ટીમે વોલ્વો કાર કબજે લીધાની સાથે જ અનિલ અગ્રવાલના પુત્ર અભિષેક અગ્રવાલને પણ પૂછપરછ કરવા લઇ ગઇ હતી.

આ બધા વચ્ચે મળતી માહિતી મુજબ સચિન વાઝે દમણની ડેલટઇન હોટલમાં રોકાણ કરતો હતો એ દરમિયાન તેની ઓળખ અભિષેક અગ્રવાલ સાથે થઇ હતી.ડેલ્ટઇન હોટલના મેનેજર આકાશ માથુરે જણાવ્યું કે,અમારી હોટલમાં સચિન વાઝેનો નહિં પણ અન્ય કંપનીનો કોન્ટ્રાક્ટ ચાલે છે.હોટલમાં ગ્રાહક તરીકે કોઇપણ રોકાણ કરી શકે જેથી આરોપી સચિન વાઝે રોકાયો હતો કે નહિં એ કહી શકાય એમ નથી.સચિન વાઝેએ છ એક માસ અગાઉ તેમની વોલ્વો કાર અભિષેકને વાપરવા માટે આપી હતી.

વોલ્વો મુંબઈના વેપારીએ દમણના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલને આપી હતી

મનસુખ હત્યા કેસમાં એટીએસએ દમણમાંથી જે વોલ્વો કાર કબજે કરી છે.તે MH05 DH6789 નંબરની કાર પેરેડાઇઝ સુપરસ્ટ્રક્ચર કંપનીના નામે નોંધાયેલી છે.પેરેડાઇઝ ડેવલપર્સના એમડી મનીષ ભતીજા છે.બુધવારે ભતીજાએ એક વિડિયો સંદાશ દ્વારા સફાઇ આપી હતી.તેમણે કહ્યું હતું કે સાડાત્રણ વર્ષ પહેલાં મારા કાકા ઇસ્માઇલ ધારીવાલે આ કારની ડિલિવરી લીધી હતી.કાર ચાર મહિના ઉપયોગ કર્યા પછી દમણમાં વેપારી મિત્ર અનિલ અગ્રવાલને આપી દીધી હતી.મંગળવારે જ્યારે મેં આ કાર મિડિયામાં જોઈ ત્યારે મારા કાકા સાથે વાત કરી હતી. આ પછી મને તે વિશે જાણ થઈ હતી.મેં અનિલ અગ્રવાલને ક્યારેય જોયા નથી અને મળ્યો નથી.કારના દસ્તાવેજ મારે નામે છે.

હોટલમાં સચિન સાથે દેખાતી મહિલાનું ઓળખ થઇ નથી : NIA

મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર કારમાંથી મળેલા વિસ્ફેોટકો કેસમાં સચિન વાઝેની ચાલી રહેલી તપાસમાં ટ્રાઈડન્ટ હોટલના સીસીટીવી ફૂટેજની તપાસમાં એનઆઈએને એક શંકાસ્પદ મહિલા નજરે પડે છે.આ મહિલાના હાથમાં નોટ ગણવાનું મશીન પણ નજરે પડે છે.આ મહિલાનું કનેકશન દમણ સાથે હોવાની અટકળો છે.

સ્કીમના નામે કરોડોની ઠગાઇ

આરએમસીએલ કંપનીના ચેઇન સિસ્ટમ માર્કેટિગના નામે રોકાણકારોના કરોડો ભૂતકાળમાં આ પરિવારે ચાઉં કરી ગયા હતા.ગત વર્ષે જ રોકાણના નામે લાખો રૂપિયા ગુમાવનારા યુવકો દમણ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પંજાબ સ્થિત દરગાહમાં દારૂનો પ્રસાદ ચઢાવવા લોકો માસ્ક વગર ઉમટ્યા
Next Article વલસાડ પારડી હાઇવે ઉપરથી ટ્રકમાં લઈ જવાતા હતા પંખા પણ LCBએ રેડ કરતા મળ્યો 15.66 લાખના દારૂનો જથ્થો : પોલીસે એકને ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up