By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહારાષ્ટ્રમાં પોલીટીકલ કાઉન્ટડાઉન શરુ : સરકાર પલટાવાની રણનીતિ પર BJPએ શરૂ કર્યું કામ, કાયદા વ્યવસ્થાના મુદ્દે રાષ્ટ્રપતિશાસન લગાવીને વચગાળાની ચૂંટણીની તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં પોલીટીકલ કાઉન્ટડાઉન શરુ : સરકાર પલટાવાની રણનીતિ પર BJPએ શરૂ કર્યું કામ, કાયદા વ્યવસ્થાના મુદ્દે રાષ્ટ્રપતિશાસન લગાવીને વચગાળાની ચૂંટણીની તૈયારી
GeneralNationalPolitics

મહારાષ્ટ્રમાં પોલીટીકલ કાઉન્ટડાઉન શરુ : સરકાર પલટાવાની રણનીતિ પર BJPએ શરૂ કર્યું કામ, કાયદા વ્યવસ્થાના મુદ્દે રાષ્ટ્રપતિશાસન લગાવીને વચગાળાની ચૂંટણીની તૈયારી

HM News
Last updated: 25/03/2021 11:31 AM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્રમાં 100 કરોડની વસૂલાત,ટ્રાન્સફરના નામ પર લાંચ અને વિપક્ષના 100 સવાલમાં ઘેરાયેલી મહાવિકાસ અઘાડી સરકાર પર વિપક્ષનું સતત દબાણ વધી રહ્યું છે.રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે,રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાવવા માટેની જાળ લગભગ પાથરી દેવામાં આવી છે. 2 મેના રોજ પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પરિણામોની જાહેરાત પછી કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર રાષ્ટ્રપતિશાસન લાવવાનો ભાજપનો પ્રયત્ન છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે,આ જ કારણ છે કે ભાજપ સતત વિવિધ મુદ્દાઓ ઊભા કરીને રાજ્યમાં કાયદો- વ્યવસ્થા ખરાબ હોવાનો માહોલ ઊભો કરવાની તૈયારી કરી રહી છે.

પ્લાન ‘A’ ફેલ થયા પછી રાષ્ટ્રપતિશાસન પર અમલ

ભાજપનાં વિશ્વાસુ સૂત્રોનું કહેવું છે કે હકીકતમાં ભાજપનો પ્લાન ‘એ’ એટલે કે અજિત પવારને ફરીથી ભાજપ સાથે લાવવાનો તેમનો પ્લાન નિષ્ફળ થતો દેખાઈ રહ્યો છે.ભાજપને લાગી રહ્યું છે કે અજિત પવાર એનસીપી ધારાસભ્યોના એક મોટા ગ્રુપને તોડીને પાર્ટીથી અલગ થઈ જશે.એનસીપી સુપ્રીમો શરદ પવાર પાસે માત્ર 7-8 ધારાસભ્યો જ બચશે,આ સંજોગોમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકાર અલ્પમતમાં આવી જશે અને ભાજપ વિધાનસભામાં એનસીપીના બળવાખોર ધારાસભ્યોની મદદથી કોઈપણ રીતે બહુમતી સાબિત કરીને સરકાર બનાવી લશે,પરંતુ શરદ પવારની મહારાષ્ટ્ર પર કડક નજર અને તેમના કડક પગલાને કારણે એનસીપી તૂટવાની શક્યતા હવે ઓછી છે.આ જ કારણ છે કે ભાજપે પ્લાન બી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે સચિન વઝેના પ્રકરણને કારણે NCPની છબી ફરી એકવાર સિંચાઈ કૌભાંડની જેમ ખરાબ થઈ ગઈ છે,તેથી હવે ભાજપના રણનીતિકાર NCP સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી.આ સંજોગોમાં ભાજપને મહારાષ્ટ્રમાં પહેલાં રાષ્ટ્રપતિશાસન લાવવા અને પછી વચગાળાની ચૂંટણી કરાવવાનો રસ્તો સાચો લાગી રહ્યો છે.

સુધીર મુનગંટીવારને પ્રદેશઅધ્યક્ષ બનાવવી પણ તૈયારી

ભાજપ વચગાળાની ચૂંટણી પહેલાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્થાન પર પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવારને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે.જોકે અત્યારે પણ ભાજપ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો તો દેવેન્દ્ર ફડણવીસનો જ રહેશે. જો મુનગંટીવારની અધ્યક્ષતામાં પાર્ટી ચૂંટણી લડીને સરકાર બનાવશે તો તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની યોજના છે.નોંધનીય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમયથી ફડણવીસને પણ કેન્દ્રમાં મોકલવાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

2019માં વિધાનસભા ચૂંટણીમાં BJPને સૌથી વધારે 105 સીટ મળી હતી

મહારાષ્ટ્રમાં 2019માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે અને કોંગ્રેસે NCP સાથે મળીને લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને 105,શિવસેનાને 56,એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો મળી હતી.કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી.

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના સિનિયર નેતાઓને માતોશ્રી બંગલો પર સ્વ. બાલાસાહેબ ઠાકરેના રૂમમાં કરવામાં આવેલા વાયદાને યાદ અપાવીને અઢી વર્ષ માટે મુખ્યમંત્રીપદ પર શિવસેનાને આપવા માટે દબાણ શરૂ કર્યું હતું,પરંતુ એ શક્ય ના થતાં ઠાકરેએ શરદ પવાર અને સોનિયા ગાંધી સાથે મળીને રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર બનાવી.

મહારાષ્ટ્રમાં ક્યારે ક્યારે લાગ્યું રાષ્ટ્રપતિશાસન

મહારાષ્ટ્રમાં પહેલીવાર રાષ્ટ્રપતિશાસન 1980માં લાગ્યું હતું.ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાદિક અલી હતા અને રાજ્યમાં શરદ પવારની આગેવાનીવાળી પુરોગામી લોકશાહી દળ (પુલદ)ની ગઠબંધનની સરકાર હતી.આ સરકારમાં જનતા દળ અને કોંગ્રેસ (ઈન્દિરા)થી છૂટા પડેલા લગભગ 12 ધારાસભ્ય પવાર સાથે સરકારમાં હતા. ત્યારે 17 ફેબ્રુઆરીથી 9 જૂન 1980 સુધી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન હતું.ત્યાર પછી રાજ્ય સરકાર સસ્પેન્ડ કરીને વચગાળાની ચૂંટણી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં બીજીવાર રાષ્ટ્રપતિશાસન 2014માં લાગ્યું હતું. આ વખતે શરદ પવાર રાજકીય કેન્દ્ર બિન્દુમાં હતા,કારણ કે પૃથ્વીરાજ ચૌહાણના નેતૃત્વમાં ચાલતી કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકારથી પાર્ટી એનસીપીએ સમર્થન પરત લીધું હતું.રાજ્યમાં ત્યારે 32 દિવસ સુધી 28 સપ્ટેમ્બર 2014થી 31 ઓક્ટોબર 2018 સુધી રાષ્ટ્રપતિશાસન હતું.મહારાષ્ટ્રમાં ત્રીજી વખત રાષ્ટ્રપતિશાસન વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણથી 12 નવેમ્બર 2019થી 23 નવેમ્બર 2019 સુધી લગાવવામાં આવ્યું હતું.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 4000 વર્ષ જુની હરપ્પન સંસ્કૃતિમાં લોકો મલ્ટીગ્રેન, હાઈ પ્રોટિન લાડુ ખાતા હતા : આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા
Next Article રાજસ્થાનમાં ACBના દરોડા પડતા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરે 20 લાખની 500-500 નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up