By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજસ્થાનમાં ACBના દરોડા પડતા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરે 20 લાખની 500-500 નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજસ્થાનમાં ACBના દરોડા પડતા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરે 20 લાખની 500-500 નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા
GeneralNational

રાજસ્થાનમાં ACBના દરોડા પડતા ભ્રષ્ટ ઇન્સ્પેક્ટરે 20 લાખની 500-500 નોટના બંડલ ગેસ ઉપર સળગાવ્યા

HM News
Last updated: 25/03/2021 11:41 AM
HM News
5 years ago
Share
SHARE

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.રાજ્યના સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ જવાના ડરથી એક ઈન્સ્પેક્ટરે 20 લાખ રૂપિયાની નોટોને સ્વાહા કરી દીધી હતી.તેણે રાંધણગેસના ચૂલા પર એક પછી એક નોટોને અગ્નિમાં પધરાવી હતી.આ કાર્ય કરવામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. ACB (એન્ટી-કરપ્શન બ્યૂરો)ની ટીમે દરોડો પાડ્યો હતો, જેથી તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેણે આ બધા રૂપિયા લાંચ પેટે એકઠા કર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તેણે તમામ પુરાવાઓ નષ્ટ કરવા માટે આ કૃત્ય આચર્યું હતું.

ACBની ટીમે બુધવારે સાંજે સિરોહીના ભંવરીમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસૂલ ઈન્સ્પેક્ટર (RI) પરબતસિંહને રંગેહાથ પકડ્યા હતા.પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેણે આ લાંચ પિંડવારાના ઈન્સ્પેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી.એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરને ત્યાં દરોડા પાડતા,ભ્રષ્ટાચારીએ ઘર અંદરથી બંધ કરીને,લાંચના પૂરાવાઓ અને રોકડ રકમ સળગાવી નાખી હતી.એન્ટી કરપ્શન બ્યુરોને રાજસ્થાનના પાલી સ્થિત પિંડવાડાના મામલતદાર કલ્પેશ જૈન વિરુધ્ધ ભ્રષ્ટાચારની અનેક ફરીયાદ મળી હતી.આ ફરિયાદના અનુસંધાને,એન્ટી કરપ્શન બ્યુરોએ, પિંડવાડાના મામલતદાર કલ્પેશ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા.

એન્ટી કરપ્શન બ્યુરોએ,સ્થાનિક પોલીસને સાથે રાખીને ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરના ઘરે દરોડા પાડ્યા હતા.પરંતુ ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દિધો હતો.અને પોલીસ તેમજ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને ઘરમાં પ્રવેશતા રોક્યા હતા.આ દરમિયાન ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરએ પત્નિની સાથે મળીને,ઘરમાં રહેલા લાંચના લાખ્ખો રૂપિયાને સળગાવીને નાશ કર્યા હતા.

પિંડવાડાના ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરએ અને તેની પત્નિએ,ગેસના સ્ટવ ઉપર રૂપિયા 500ની ચલણી નોટના બંડલો સળગાવી નાખ્યા હતા.એક પછી એક ચલણી નોટનું બંડલ ગેસના સ્ટવ ઉપર સળગાવ્યા હતા.જેમાં કુલ 10 લાખની રકમ સળગાવી હોવાનું સામે આવ્યુ છે.એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ ભ્રષ્ટ મામલતદારના ઘરના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો.એ સમયે મામલતદાર અને એક મહિલા ગેસના સ્ટવ ઉપર ચલણી નોટ બાળતા હોવાનું સ્પષ્ટ જણાય છે.

આખરે પોલીસે કટરની મદદથી ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરએના ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો અને એસીબીના અધિકારીઓ સાથે ઘરમાં પ્રવેશીને,સર્ચ કરી હતી.આ ઈન્સ્પેક્ટરના ઘરમાંથી,એસીબીના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યા હોવાના દસ્તાવેજી પુરાવાઓ, સ્થિર અને અસ્થિર સંપતિના દસ્તાવેજો,બેંકના દસ્તાવેજ વગેરે મળી આવતા જપ્ત કર્યા છે.ઈન્સ્પેક્ટરએ સામે ભ્રષ્ટાચાર નિવારણની વિવિઘ કલમ હેઠળ ગુન્હા દાખલ કર્યા છે.તો પોલીસે સરકારી કામગીરીમાં દખલ કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.

રેવન્યુ ઈન્સ્પેકટરને,એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ રંગે હાથે ઝડપ્યો હતો.જેની પુછપરછમાં ભ્રષ્ટાચારના તાર ત્યાં સુધી પહોચ્યા હતા.જેના આધારે એન્ટી કરપ્શન બ્યુરો અને પોલીસે સંયુક્ત રીતે ભ્રષ્ટ ઈન્સ્પેક્ટરને ત્યાં દરોડા પાડીને કરોડોની બેનંબરની મિલ્કત શોધી કાઢી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં પોલીટીકલ કાઉન્ટડાઉન શરુ : સરકાર પલટાવાની રણનીતિ પર BJPએ શરૂ કર્યું કામ, કાયદા વ્યવસ્થાના મુદ્દે રાષ્ટ્રપતિશાસન લગાવીને વચગાળાની ચૂંટણીની તૈયારી
Next Article દેશમાં 24 કલાકમાં કોરોનાના 59 હજાર કેસ : 257 લોકોના મોત: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up