By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહન ડેલકર આપઘાત કેસ દબાવવામાં ભાજપના નેતા મેદાનમાં ઉતર્યા છે : કોંગ્રેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોહન ડેલકર આપઘાત કેસ દબાવવામાં ભાજપના નેતા મેદાનમાં ઉતર્યા છે : કોંગ્રેસ
GeneralNationalPolitics

મોહન ડેલકર આપઘાત કેસ દબાવવામાં ભાજપના નેતા મેદાનમાં ઉતર્યા છે : કોંગ્રેસ

HM News
Last updated: 03/04/2021 7:23 AM
HM News
5 years ago
Share
SHARE

– દાનહ કોંગ્રેસ સમક્ષ મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

દાનહ : દાનહ કોંગ્રેસ સમિતિએ સાંસદ મોહનભાઇ ડેલકર આત્મહત્યા કેસમાં જલ્દીથી ડેલકર પરિવાર અને પ્રદેશના લોકપ્રિય નેતાને ન્યાય મળે,આરોપીઓને હોદ્દા પરથી હટાવી સળીયા પાછળ ધકેલવામાં આવે તે માટે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાનાભાઉ પટોલેની મુંબઈ મંત્રાલય હાઉસ ખાતે મુલાકાત કરી હતી.સાંસદ આત્મહત્યા કેસમાં દોષિત આરોપી ઓ ઉપર પોલીસની તપાસ ક્યાં સુધી પહોચી તેવું પૂછતા પટોલે એ આક્ષેપ કર્યો હતો કે,મહારાષ્ટ્ર કોંગ્રેસના દબાણ બાદ જ મુંબઇ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.

હવે આ આત્મહત્યા કેસને દબાવવા માટે ભાજપાના કેટલાક મોટા નેતા મેદાનમા ઉતર્યા છે.આ મુલાકાત દરમ્યાન કેસ સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાણકારી આપી હતી જે દરેક વાતોને લઇ દાનહ કોંગ્રેસ આગામી દિવસોમાં દાનહના કિલવણી નાકા પર જાહેરસભામાં સાંસદ મોહન ભાઇ ડેલકર આત્મહત્યાને લઇ મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાનાભાઉ પટોલેકેવી રીતે ભાજપાવાળા અને મોદી સરકાર આ કેસને દબાવવાની અને ડાયવર્ટ કરવાની કોશિશ થઇ રહી હોવાનો આક્ષેપ કરી તેનો ખુલાશો પ્રદેશની જનતા સમક્ષ કરશે.દાનહ કોંગ્રેસ સમિતિએ આ કેસમાં એફઆઇઆર નોંધવાથી લઇ સહકાર આપવા બદલ પ્રદેશની જનતા વતી મહારાષ્ટ્ર કોંગ્રેસ પરિવાર અને અધ્યક્ષ નાનાભાઉ પટોલેનો આભાર માન્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત મહાનગર પાલિકાનું નવલું નજરાણું : ખિચડી,ડસ્ટબીન બાદ હવે ટોઇલેટ કૌભાંડ : કતારગામના 6 ટોઇલેટ બનાવવાનો ખર્ચ રૂ. 1.37 કરોડ
Next Article એક ઝાટકે પાકિસ્તાનના બે કટકાં કરી નાખનાર જનરલ સૈમ માણેકશૉનો આજે જન્મદિવસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up