By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન
GeneralNational

ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન

HM News
Last updated: 13/04/2021 11:12 AM
HM News
4 years ago
Share
SHARE

વેક્સિનની કિંમત 10 ડોલર પ્રતિ શોટથી ઓછો રાખવાનો પ્રસ્તાવ,ભારતમાં હજુ કિંમત અંગે નિર્ણય બાકી

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેર વચ્ચે વધુ એક વેક્સિન સ્પુટનિક-Vના ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.આ સાથે જ ભારત પાસે કોરોના મહામારી વિરુદ્ધ હવે ત્રણ રસી ઉપલબ્ધ થઈ ગઈ છે.નેશનલ રેગ્યુલેટર એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના ઈમર્જન્સી યુઝ ઓથોરિટીએ અગાઉ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ તેમજ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની કોવેક્સિન રસીને મંજૂરી આપી હતી.

સ્પુટનિક Vને માઈનસ 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરવામાં આવે છે.જો કે તેના સૂકા સ્વરૂપને 2-8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવે છે.આ રસી માટે કોલ્ડચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાની જરૂર નથી.આરડીઆઈએફના મત સ્પુટનિક Vને 55 દેશોમાં 150 કરોડથી વધુ લોકોને ઉપયોક માટે મંજૂરી આપવામાં આવી છે.વેક્સિનની કિંમત 10 ડોલર પ્રતિ શોટથી ઓછી રાખવાનો પ્રસ્તાવ છે.જો કે ભારતમાં તેની કિંમત અંગે હજુ નિર્ણય લેવાયો નથી.

અગાઉની બે વેક્સિનની જેમ આ રસીનો ઉપયોગ પણ 18 વર્ષથી ઉમંરના લોકો પર કરવામાં આવશે.ભારતમાં હાલમાં 45 વર્ષથી વધુ વયના લોકોનું જ રસીકરણ થઈ રહ્યું છે.સ્પુટનિક Vનો બીજો ડોઝ 21 દિવસની અવધિ પછી લેવાનો હોય છે. ભાકચમાં ગાસાં 28 દિવસના અંતકે કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવે છે.પ્રાપ્ત વિગતો મુજબ સ્પુટનિક Vના 0.5 એમ.એલના બે ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર રૂપથી આપવામાં આવશે. રસીને -18 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવશે.હાલમાં દેશમાં ડો. રેડ્ડી લેબ રશિયન વેક્સિનની આયાત કરશે.

સરકારની ખરીદી 54 ટકા ઘટતા ઘઉંનું સંકટ સર્જાવાની શક્યતા
ડાંગ જિલ્લામા આગામી ર૧મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમને અપાયો આખરી ઓપ
6 મહાપાલિકા, 32 જિલ્લા પંચાયત, 51 તાલુકા પાંચયત, 231 નગરપાલિકાની ચૂંટણીની પંચ દ્વારા તડામાર તૈયારી
પોલીસ આવે કે કલેક્ટર કોઇના દબાણો નહીં તૂટે : મધુ શ્રીવાસ્તવનો હુંકાર
વાઘોડિયાના દબંગ MLA મધુ શ્રીવાસ્તવને ભાજપે બીજો મોટો ઝાટકો આપ્યો, દીકરા બાદ હવે….
Share This Article
Facebook Email Print
Previous Article કેવી વિકટ સ્થિતિ છે! ‘આરોગ્ય મંત્રી’ ને શોધવા પોસ્ટર લગાવવા પડે છે..
Next Article સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up