By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: યોગી આદિત્યનાથનો આદેશઃ ગુજરાતથી તરત મગાવો 25000 રેમડેસિવીર ઇન્જેક્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > યોગી આદિત્યનાથનો આદેશઃ ગુજરાતથી તરત મગાવો 25000 રેમડેસિવીર ઇન્જેક્શન
GeneralNational

યોગી આદિત્યનાથનો આદેશઃ ગુજરાતથી તરત મગાવો 25000 રેમડેસિવીર ઇન્જેક્શન

HM News
Last updated: 14/04/2021 10:21 AM
HM News
5 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશમાં કોરોના કેરની વચ્ચે હોસ્પિટલોમાં બેડને લઇ મારામારીની સ્થિતિ છે.હવે રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન મળી રહ્યું નથી.જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્ય વિભાગને ગુજરાતના અમદાવાદથી તરત 25 હજાર ઇન્જેક્શન ખરીદવાનો આદેશ આપ્યો છે.

જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે.ત્યાં મંગળવારે 18 હજાર નવા કેસ સામે આવ્યા છે.સૌથી વધારે લખનૌની સ્થિતિ ગંભીર છે. જેને લઇ કાયદા મંત્રીએ સ્વાસ્થ્ય વિભાને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી છે.તેમણે કહ્યું કે, કોરોના રિપોર્ટ મળવામાં 4 થી 7 દિવસનો સમય લાગી રહ્યો છે.એકવાર ફોન કરવા પર એમ્બ્યુલન્સ પણ 5 થી 6 કલાકમાં પહોંચી રહી છે.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે ગુજરાતમાંથી ઇન્જેક્શન મગાવવાનો આદેશ તો આપી દીધો છે,પણ હકીકત એ છે કે ગુજરાતમાં જ આ ઇન્જેક્શનોની અછત સર્જાઇ રહી છે. હોસ્પિટલોની બહાર લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે પણ તેમને પણ ઇન્જેક્શન મળી રહ્યું નથી.એવામાં ગુજરાતમાં જ રેમડેસિવીર ઇન્જેક્શનની લઇ બ્લેક માર્કેટિંગ થઇ રહ્યું છે.અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની આ ઇન્જેક્શન લેવા માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે.કલાકો સુધી ત્યાં ઊભા રહેવા છતાં તેમને ઇન્જેક્શન મળી રહ્યા નથી.એવામાં ઉત્તર પ્રદેશમાં 25 હજાર ઇન્જેક્શન કઇ રીતે મોકલવામાં આવશે તે જોવાનું રહેશે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાછલા એક અઠવાડિયામાં આખા લખનૌમાં તેમની પાસે લખનૌ અને દર્દીઓના પરિજનોના ફોન આવી રહ્યા છે.જેમને યોગ્ય સારવાર મળી રહી નથી.લખનૌમાં રોજ ચાર છી પાંચ હજાર દર્દીઓની તુલનામાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી છે.ખાનગી પેથોલોજીમાં કોરોનાની તપાસ બંધ કરી દેવામાં આવી છએ, જ્યારે સરકારી હોસ્પિટલોમાં તપાસ રિપોર્ટ મળવામાં ઘણાં દિવસો લાગી રહ્યા છે.લખનૌમાં રોજ 17 હજાર કિટ જોઇએ, પણ 10 હજાર કિટ જ ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની ઓફિસમાં ફોન કરવા પર ત્યાંથી કોઇ જવાબ મળતો નથી.ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રીને તેની ફરિયાદ કર્યા પછી CMO ઓફિસ ફોન ઉઠાવે છે,પણ સકારાત્મક કામ થતું નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાનો બીજો માર! રીટેઈલ-હોલસેલ વેપારને 46000 કરોડનું નુકશાન
Next Article સુરતમાં આંબેડકર જ્યંતિના નામે પાટીલે ભીડ ભેગી કરી, ફોટો પડાવ્યા, પછી કહ્યું સરકાર ફેલ નથી,કોરોનાનાં મૃતદેહના આંકડામાં મીડિયામાં ગેરસમજ : પાટીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up