By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટોસિલિઝુમેબ કાંડમાં ગુજરાત ભાજપનો આ નેતા નહીં પકડાય તો તેની સંપતિ જપ્ત કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ટોસિલિઝુમેબ કાંડમાં ગુજરાત ભાજપનો આ નેતા નહીં પકડાય તો તેની સંપતિ જપ્ત કરાશે
GeneralPoliticsSaurashtra

ટોસિલિઝુમેબ કાંડમાં ગુજરાત ભાજપનો આ નેતા નહીં પકડાય તો તેની સંપતિ જપ્ત કરાશે

HM News
Last updated: 24/04/2021 9:18 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે.ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકો જરૂરિયાત મંદ દર્દીના પરિવારના સભ્યોની મજબૂરીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોય છે.ત્યારે આવો જ એક પ્રયાસ રાજકોટના ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને હવે તેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું છે કે, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે પૈસા પડાવતો ભાજપનો નેતા 15 દિવસમાં સરેન્ડર નહીં કરે તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવશે અને તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના સંક્રમિત દર્દી માટે ડૉક્ટર દ્વારા ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખી આપવામાં આવ્યુ હતું.ઇન્જેક્શનના નામે ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી અને તેના સાગરીત મયુર ગોસાઇએ દર્દીના સંબંધી પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.મહત્ત્વની વાત છે કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15નો પ્રભારી છે.

આ ઘટનાની વિગત વાત કરવામાં આવે તો 8 એપ્રિલથી 12 એપ્રિલના સમયગાળા દરમિયાન રાજકોટમાં રહેતા જેન્તી શિશાંગીયાની ભાણેજ ઉર્મિલા કોરોના સંક્રમિત થયા હતા.તેથી તેમની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મયુર ગોસાઈ નામના વ્યક્તિએ જેન્તી શિશાંગીયાને ફોન કરીને પોઝિટિવ દર્દીને તાત્કાલિક ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શનની જરૂર હોવાનું જણાવ્યું હતું.મયુરે પોતાની ઓળખ સંજય ગૌસ્વામી તરીકે આપી હતી અને પોતે ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું. જેન્તિ શિશાંગીયાએ ઇન્જેક્શન શોધવા માટે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ તેમને ઇન્જેક્શન ન મળતાં તેમને ફરીથી મયુરને ફોન કરીને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ભાજપ નેતા અને મયુર ગોસાઈએ સાથે મળીને દર્દી ઉર્મિલાને ઇન્જેક્શન આપી દીધું હોવાનું કહીને 45 હજાર રૂપિયા આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું.તેથી તેમના દ્વારા આ મામલે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસની તપાસ દરમિયાન સમગ્ર મામલે ભાજપના નેતા સંજય ગોસ્વામી અને મયુર ગોસાઈનું નામ સામે આવ્યું.તેથી પોલીસ દ્વારા રાજકોટ શહેર ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, જો આ બંને આરોપીઓ 15 દિવસની અંદર નહીં પકડાય તો તેમની સામે CRPCની કલમ 82 અને 83 મુજબનો ગુનો નોંધી બંન્નેને પહેલા ભાગેડુ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેમની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના નામે દર્દીના સગા પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવા મામલે આરોપી સંજય ગોસ્વામી હાલ ફરાર છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં ઓકસીજનના 11 પ્લાન્ટ ઝડપભેર કાર્યરત થઇ જશે : અમિતભાઈ શાહે CM રૂપાણી અને નીતિન પટેલ માટે કહ્યું એવું કે …
Next Article સુરતમાં એક્સપાયરી ડેટેડ રેમડેસિવિર ઈન્જેક્શન વેચવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up