By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તિરંગાના રંગમાં રંગાયું બુર્જ-ખલિફા : UAEનું ભારતને સમર્થન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તિરંગાના રંગમાં રંગાયું બુર્જ-ખલિફા : UAEનું ભારતને સમર્થન
GeneralInternational

તિરંગાના રંગમાં રંગાયું બુર્જ-ખલિફા : UAEનું ભારતને સમર્થન

HM News
Last updated: 26/04/2021 9:33 AM
HM News
5 years ago
Share
SHARE

દુબઈ : કોરોના વાઇરસ સામે લડાઈ લડી રહેલા ભારત સાથે હવે સંયુક્ત આરબ અમિરાત (UAE) પણ ખભેખભા મિલાવીને ઊભું છે.કોરોનાના આ મુશ્કેલ સમયમાં ભારતને હિંમત આપતાં UAEએ સૌથી મોટી ઇમારત બુર્જ ખલિફાને તિરંગાથી પ્રજ્વલિત કરી છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.એવામાં સાઉદી અરેબિયા, યુકે, અમેરિકા સહિત કેટલાય દેશો ભારતની પડખે ઊભા છે. UAEએ ભારતને ટેકો આપતાં એની સૌથી મોટી ઇમારત બુર્જ ખલિફાને તિરંગાના રંગમાં રંગી દીધો છે.એણે આ ઇમારત પર મેસેજ લખ્યો છે #StayStrongIndia. રવિવારે મોડી રાતે UAEમાં ભારતીય એમ્બેસેડર તરફથી એક વિડિયો જારી કર્યો છે,આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છે કે ભારત કોરોનાની સામે ભીષણ લડાઈ લડી રહ્યું છે.આવામાં એનો મિત્ર UAE શુભકામનાઓ મોકલે છે કે બધું જલદી સારું થશે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુર્જ ખલિફા ઇમારત તિરંગાની લાઇનોથી ઝગમગી રહી છે.ભારતમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે.હવે અમેરિકા પણ કોરરોનાની રસી બનાવતા કાચા માલની નિકાસ માટે મંજૂરી આપી છે. રવિવારે અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ભારતને રસી બનાવવા માટે દરેક કાચા માલનો સપ્લાય કરશે.અમેરિકા દ્વારા તાત્કાલિક રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવવામા આવશે.

આ પહેલાં ભારતને કોરોના સંક્રમણની સામે બ્રિટનનો સાથ મળ્યો હતો.બ્રિટને ભારતને 600 એવા ઇક્વિપમેન્ટ મોકલવાની ઘોષણા કરી હતી, જે કોરોનાની સામે કામ આવી શકે.રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ યુકેથી ભારત આવવા રવાના થઈ ગઈ છે, જે મંગળવારે ભારત પહોંચશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદીની ના છતાં ભાજપ શાસિત રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન, દિલ્હી-મહારાષ્ટ્ર કરતા પણ હાલત છે ખરાબ
Next Article ઓસ્ટ્રેલિયા ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ, પીપીઈ કિટ્સ મોકલશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up