By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુ : સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુ : સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં
AhmedabadGeneral

રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુ : સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં

HM News
Last updated: 27/04/2021 8:07 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની બેઠક પછી મહત્વના નિર્ણયો લીધા છે,જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યનાં ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાનાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે.આ નિયંત્રણો 28 એપ્રિલ, 2021થી 5 મે, 2021 સુધી અમલમાં રહેશે,જોકે આ નિયંત્રણો દરમિયાન ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

રાજ્યનાં 29 શહેરોમાં 5 મે સુધી રાત્રે 8થી બીજા દિવસે સવારના છ સુધી રાત્રિ કરફ્યુ રહેશે.અગાઉ જે ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ હતો,એ ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર,પાલનપુર,નવસારી,વલસાડ,પોરબંદર,બોટાદ, વિરમગામ,છોટા ઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮થી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે.

જોકે રાજ્યમાં અનાજ-કરિયાણાની દુકાન,શાકભાજી,ફળ-ફળાદી,મેડિકલ સ્ટોર,દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.રાજ્યમાં તમામ 29 શહેરોમાં મોલ,શોપિંગ કોમ્પલેક્સ,ગુજરી બજાર,સિનેમા હોલ,ઓડિટોરિયમ,જિમ,સ્વિમિંગ પુલ, વોટરપાર્ક,જાહેર બાગ-બગીચાઓ,સલૂન,સ્પા,બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

રાજ્યમાં તમામ APMC બંધ રહેશે.માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે અને માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ દરમિયાન APMC બંધ રહેશે.માત્ર શાકભાજી અને ફળના વેચાણની કામગીરી માટે જ તે ખુલ્લું રાખવામાં આવશે.આ ઉપરાંત 29 શહેરોમાં મોલ,શોપિંગ કોમ્પલેક્ષ,ગુજરી બજાર,સિનેમા હોલ,ઓડિટોરિમય,જીમ,સ્વીમિંગ પુલ,વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ,સલૂન,સ્પા,બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.સાથે રેસ્ટોરાં પણ બંધ રહેશે.માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ થઈ શકશે.

કોરોનાના સંક્રમણને લઈને સરકાર દ્વાર 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.તો બીજી તરફ કેટલાક ગામના લોકો અને વેપારીઓ પોતાની રીતે સ્વયંભૂ લોકડાઉનનો પણ નિર્ણય લઈ રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમને એકલાને જ કોરોના ડયુટી કેમ? IAS વર્તુળમાં ચર્ચા
Next Article કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન, જ્યાં 1 સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ આવે ત્યાં 14 દિવસ કડક પ્રતિબંધો કરો લાગૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up