By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: HC જજ માટે હોટલમાં 100 બેડ રિઝર્વ : કેજરીવાલ સરકારના આદેશ પર ભડક્યા ડોક્ટર કૌશલકાંત, આ તો ચમચાગીરી છે ગરીબોની સારવાર ક્યાં થશે?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > HC જજ માટે હોટલમાં 100 બેડ રિઝર્વ : કેજરીવાલ સરકારના આદેશ પર ભડક્યા ડોક્ટર કૌશલકાંત, આ તો ચમચાગીરી છે ગરીબોની સારવાર ક્યાં થશે?
GeneralNational

HC જજ માટે હોટલમાં 100 બેડ રિઝર્વ : કેજરીવાલ સરકારના આદેશ પર ભડક્યા ડોક્ટર કૌશલકાંત, આ તો ચમચાગીરી છે ગરીબોની સારવાર ક્યાં થશે?

HM News
Last updated: 27/04/2021 11:49 AM
HM News
4 years ago
Share
SHARE

કોરોના મહામારીના સંકટ વચ્ચે દિલ્હી સરકારના આ આદેશ પર વિવાદ ઊભો થયો છે.જેમાં તેમણે ફાઈવસ્ટાર હોટલ અશોકામાં હાઈકોર્ટના જજ અને સ્ટાફ માટે તેમના પરિવારજનો માટે 100 રૂમ બુક કરવાની વાત કરી હતી.ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ડો. કૌશલ કાંત મિશ્રા કેજરીવાલ સરકારના આ આદેશ પર ભડક્યા છે.તેમણે આને ભેદભાવપૂર્ણ બતાવતા જણાવ્યું કે, લોકતંત્ર માટે આ ઘાતક છે.તેમણે કહ્યું કે આ તોચમચાગીરીકરવા માટે દિલ્હી સરકારે આપ્યું છે.જો હોટલના 100 બેડ રિઝર્વ કરાવી દેવામાં આવશે તો આજુબાજુમાં રહેનારા ગરીબ લોકો ક્યાં સારવાર કરાવશે.

કોર્ટને ખબર હોય કે આ એક ભેદભાવપૂર્ણ આદેશ

ડો. મિશ્રાના મતે તેમણે કહ્યું કે મને ખબર પડી કે દિલ્હી સરકારે એક આદેશ કર્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ માટે અશોક હોટલના 100 જેટલા રૂમ બુક કરાવી લીધા છે.હું આ આદેશની વિરુદ્ધ અરજીકર્તાના રૂપમાં દિલ્હી હાઈકોર્ટને નિવેદન કરું છું. ઈચ્છું છું કે કોર્ટને ખબર હોય કે આ એક ભેદભાવપૂર્ણ આદેશ છે. આમ તો હાઈકોર્ટ મોટી મોટી વાતો કરે છે.કહે છે કે ફાંસી પર લટકાવી દઈશું, પરંતુ જ્યારે પોતાના પરિવારની વાત આવે ત્યારે દિલ્હી સરકાર રૂમ બુક કરાવે છે.

લોકતંત્રમાં આ કેટલું ન્યાયોચીત

જો આવો આદેશ બધા માટે નિકાળશે તો ગરીબોની સારવાર ક્યાં થશે. આ બહુ મોટી વાત છે. 25 એપ્રિલની તારીખે જારી કરેલા આદેશનો હવાલો આપીને કહ્યું છે.તેમાં પહેલી લાઈનમાં લખ્યું છે કે 100 રૂમ બુક થઈ ગયા છે.લોકતંત્રમાં આ કેટલું ન્યાયોચીત છે. ગરીબ,હેલ્થકેર વર્કર મરી રહ્યા છે અને આ રીતે રિઝર્વેશન હાઈકોર્ટ માટે શર્મનાક વાત છે.મને લાગે છે આ આદેશ પર તુરંત રોક લગાવવી જોઈએ.

સરકાર એવો પક્ષપાત કરવાનો આદેશ કેવી રીતે કરી શકે

કોઈપણ ઓર્થોરિટી સરકારને આવેદન આપી શકે છે. હાઈકોર્ટે સરકારને આવેદન આપ્યું તો સરકાર એવો પક્ષપાત કરવાનો આદેશ કેવી રીતે કરી શકે છે.એમાં અડધી ભૂલ દિલ્હી સરકારની પણ છે.જો હાઈકોર્ટ સ્ટે ન આપે તો તેમની પણ ભૂલ ગણાશે. આ કેવા પ્રકારનો આદેશ છે.આવા આદેશને તાત્કાલિક રદ કરી દેવો જોઈએ.આનાથી લોકોનું મનોબળ તૂટી જાયછે. સરકાર પરત લે કે હાઈકોર્ટ સ્ટે લગાવે.

ડોક્ટરો હેલ્થવર્કરોની ઓક્સિજન બેડના અભાવે મોત

હોટલના રૂમનો ખર્ચ કોણ ઉપાડશે તેની કોઈચોખવટ નથી.પરંતુ આ આદેશ ખોટો છે.દિલ્હી સરકાર ચમચાગીરી કરી રહી છે.ડોક્ટરો હેલ્થવર્કરોની ઓક્સિજન બેડના અભાવે મોત થઈ રહ્યા છે.એવામાં આ આદેશ એક ખાસ લોકોને ખુશ કરવા માટે આપવો તે કેટલો યોગ્ય છે.

ગુજરાતને નવા ડીજીપી મળે તે પહેલા IPS અધિકારીઓના પ્રમોશનના એંધાણ
સુરતમાં યોગીચોકના વેક્સીનેશન સેન્ટર પર BJP અને AAPના કાર્યકતા આમને-સામને
વલસાડમાં દારૂની હાઇપ્રોફાઇલ મહેફિલ પકડાઇ, મોંઘીદાટ કાર લઇને આવેલા ભાજપના નેતા સહિત 15 નબીરા ઝડપાયા
રામ મંદિર માટે દેશભરમાં લેવાઈ રહેલો ફાળો, જાણો કેવી રીતે અને ક્યાં સુધી આપી શકીએ? મંદિર ક્યાં સુધીમાં બનીને તૈયાર થશે?
સુરતમાં અભયમની મદદથી એક પરિવારનો માળો વિખરાતા બચી ગયો, જાણો કઇ રીતે
Share This Article
Facebook Email Print
Previous Article પ્રેગનન્સીમાં મહિલાએ લીધી કોરોના વેક્સિન, એન્ટી બોડી સાથે બાળકનો જન્મ થયો
Next Article Good News ! 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up