By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી
AhmedabadGeneral

કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી

HM News
Last updated: 30/04/2021 9:47 AM
HM News
4 years ago
Share
SHARE

– અમરેલી સિવિલ હોસ્પીટલ અને રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 62 લાખ જયારે 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ.37.50 લાખ ફાળવ્યા

કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જ્યારે તાતી જરૂર છે એવીઆ પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી રૂ. 1 કરોડ ફાળવ્યા છે. =અમરેલી જિલ્લાના અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ.62 લાખ ઉપરાંત, =હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ. 7.50 લાખની કિંમતના 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. 37.50 લાખની ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી માત્ર 15 દિવસમાં પાંચ વેન્ટિલર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને મળી જશે.આ ઉપરાંત ઓક્સિજન પ્લાન સ્થાપવામાં અંદાજે 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.પ્લાન્ટ તૈયાર થતા રોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાશે.આમ મંત્રીની ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે.

મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો
રાંદેરમાં સ્તનપાન બાદ સૂઇ ગયેલી પાંચ માસની બાળાનું મોત
અરવિંદ કેજરીવાલ દ્વારા ફોલો કરવામાં આવેલું ‘એડલ્ટ’ ટ્વિટર એકાઉન્ટ તથાકથિત પોર્નસ્ટારે ટેગ કરતા મચ્યું ધમાસાણ !
રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને 8 માસનું એક્સટેન્શન
ઉડતું કોફિનઃ એક મહિનામાં સ્પાઈસજેટના વિમાન નવમી વખત ખામી સર્જાઈ
Share This Article
Facebook Email Print
Previous Article CM રૂપાણીએ કરી જાહેરાત, આવતીકાલથી ગુજરાતના આ 10 જિલ્લાઓમાં 18+ને કોરોના રસી અપાશે
Next Article રાહુલ બજાજે આપ્યું રાજીનામુ, છોડ્યું બજાજ ઓટોનું અધ્યક્ષ પદ, નીરજ બજાજ બનશે ઉત્તરાધિકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up