By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પ.બંગાળ માં મમતા નો જાદુ છવાયો ; ભાજપનો ચૂંટણી ખર્ચો માથે પડ્યો !! ડાબેરીઓ – કોંગ્રેસ ગઠબંધનનું અસ્તિત્વ ખતમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પ.બંગાળ માં મમતા નો જાદુ છવાયો ; ભાજપનો ચૂંટણી ખર્ચો માથે પડ્યો !! ડાબેરીઓ – કોંગ્રેસ ગઠબંધનનું અસ્તિત્વ ખતમ
GeneralNationalPolitics

પ.બંગાળ માં મમતા નો જાદુ છવાયો ; ભાજપનો ચૂંટણી ખર્ચો માથે પડ્યો !! ડાબેરીઓ – કોંગ્રેસ ગઠબંધનનું અસ્તિત્વ ખતમ

HM News
Last updated: 02/05/2021 9:20 AM
HM News
5 years ago
Share
SHARE

પ.બંગાળમાં મમતાનો સિક્કો ચાલી ગયો હોવાનું જણાય રહ્યું છે.બપોરના 12 વાગ્યા સુધીના પરિણામો મુજબ મમતા બેનર્જીની ટીએમસીએ ડબલ સેન્ચુરી ફટકારી છે અને ભાજપને 100 નો આંકડો પાર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળી રહી છે પરંતુ ભાજપની હાર નિશ્ચિત દેખાઈ રહી છે.ભારતીય જનતા પાર્ટી માટે મમતા બેનર્જી માટે કેમ્પેન કરનારા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ભાજપ ત્રણ અંકને પાર નહીં કરી શકે અને તેમની આ વાત હવે સાચી પડતી જણાઈ રહી છે.બપોરના 12 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર TMC 202 જ્યારે ભાજપ 88 સીટ પર આગળ છે.

ચૂંટણીમાં ભાજપનો દેખાવ જે ધારણા હતી તે પ્રમાણે રહ્યો નથી.ભાજપ માટે સત્તા મેળવવાની વાત તો દુર પણ હવે 100 કરતા વધારે બેઠકો ભાજપ જીતશે કે કેમ તે પણ સવાલ છે.એક સમયે પશ્ચિમ બંગાળ તેમનો ગઢ મનાતો હતો તેવા ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન નું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે.હાલ ની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર આગળ ચાલી રહી છે અને ડાબેરીઓને હજી સુધી એક પણ બેઠક પર સરસાઈ મળી નથી.આમ મમતા નો જાદુ છવાયેલો રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેરળમાં ચાલ્યો લેફ્ટનો દબદબો : ભાજપ- કોંગ્રેસના સુપડાં સાફ
Next Article ભાજપના કાર્યાલય બહાર TMC કાર્યકર્તાઓનો હોબાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up