By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
GeneralSurat

સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો

HM News
Last updated: 03/05/2021 11:15 AM
HM News
5 years ago
Share
SHARE

– પોલીસે આંતરરાજ્ય ગેંગના 10 સભ્યોને પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી

સુરત : સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.મોટા વરાછા ગામ પાસેના લેક ગાર્ડન નજીકથી ઝડપાયેલી ગેંગ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના,રોકડ અને ચોરીમાં વપરાતા સાધનો કબજે લીધા છે.પોલીસે 14 પોલીસ સ્ટેશનના ગુના ડિટેક્ટ કરી આંતરરાજ્ય ગેંગના 10 સભ્યોને પકડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

પોલીસ કમિશનર અજય તોમર એ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી સુરત ખાતે આવી ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રોકાણ કરતા અને પોતાની કરતૂત છુપાવવા દિવસ દરમિયાન ફુગ્ગા વેચવાનુ કામ કરતા હતા.દેવા પારધી,રૂકેશ ચોટલી,સચિન પારધી,કાલુ અને રાજકુમાર પોતાના ગામની આજુબાજુના તમામ ઇસમોને સુરત શહેરના આજુબાજુના વિસ્તારમાં રેકી કરી રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.આ કામકાજ માટે તેઓ બપોરનો સમય એટલે કે, ચારથી પાંચેક વાગ્યાના સુમારે ઓટો રીક્ષામા બેસી જુદા જુદા વિસ્તારમા ફરી ખુલ્લી જગ્યા પાસે વી.આઈ.પી બંગલાઓ ટાર્ગેટ કરતા હતા.સાંજના સમયે સાતેક વાગે રીક્ષામા બેસી પરત આવી જતા હતા.

જે જગ્યા પર રેકી કરતા ત્યાંના સ્થળનું નામ સરનામુ રીક્ષા ચાલકો પાસેથી કાગળમા લખી લેતા હતા.ત્યારબાદ રાત્રીના આઠેક વાગ્યા પહેલા ટોળકીના માણસો જુદી-જુદી ઓટો રીક્ષામા બેસી જેતે જગ્યાની રેકી કરેલા વિસ્તારના આજુબાજુમા આવી જતા હતા.અવાવરૂ જગ્યામાં રાત્રી રોકણ કરી રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં રાજકુમાર,રૂકેશ ચોટલી,સિંચન,કાલુ,દેવા પારધી સીસીટીવી કેમેરાઓમાં ઓળખ થઇ ના જાય તે માટે બધા પોત-પોતાના કપડાં કાઢી નાખી ચડ્ડી-બનિયાન પહેરી લેતા અને કપડાં પોતાની પાસેના લુંગીમા વીટાળી લુંગી કમરના ભાગે બાંધી લેતા હતા. ચંપલ બનીયાન ના પાછળ નાખી દેતા હતા.

વાંદરીપાનુ,મોટા પેચીયા,હાથથી ફેરવવાનુ ડ્રીલ પાનુ,તાર કટીંગ કરવાની પકડ,લોખંડની કાનસ,બારીયોના ખીલ્લા કાઢવા માટે બનાવેલા લોખંડનુ નાનુ ગણેશીયુ,નાની બેટેરી વિગેરે ઓજારો એક થેલામાં મુકી રાખતા હતા.ધરફોડ કરવા જતા પહેલા આ ઓજારો પોતાની લુગીમાં મુકી કમરના ભાગે ખોપી છુપાવી ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ હાલ તપાસ ચાલી રહી છે.

ઓરાપીઓની મોડ્સ ઓપરેન્ડી

આરોપીઓ શહેર વિસ્તારમાં પડાવ નાંખી દિવસ દરમ્યાન ફુગ્ગા વેચવાનો ધંધો કરતા અને તે સમયે ખુલ્લી જગ્યા નજીક વી.આઈ.પી બંગલાઓ હોય એવી જગ્યાઓની રેકી કરી રાત્રીના સમયે બનાવેલા પ્લાન મુજબની જગ્યાએ કર્ફ્યૂનો સમય થાય એ પહેલા જઈને પોતાના કપડા બદલી ચડ્ડી-બનીયાન પહેરીને ચાર-પાંચ કલાક છુપાઈ જતા હતા.ત્યાર-બાદ રાત્રીના 1.30 થી 4 ના સમયગાળા દરમિયાન બંગલાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા.સાથે સાથે રસોડામાં ખાવાની વસ્તુ ખાઈ લેતા અને તે દરમ્યાન માણસ જાગી જાય તો એમના પર પથ્થર વડે હુમલો પણ કરતા હતા.આરોપીઓ પોતાની પાસે ગીલોલ રાખતા અને કુતરાઓ ભસતા હોય તો ગિલોલથી કૂતરાઓને મારી ભગાડતા,ત્યારબાદ પરત આવીને ચડ્ડી-બનીયાન કાઢીને પોતાના કપડા પહેરી લેતા અને સવારના સમયે પડાવ વાળી જગ્યાએ પરત આવી જતા હતા.

– નંદુ કનૈયા પારઘી ઉ.વ. 45 હે – બજરંગ નગર સાલાખેથી પોલીસ ચોકી પ્રધાનમંત્રી આવાસ રતલામ (એમ.પી)
– દીનેશ બન્નેસીંગ પારધી ઉ.વ. 42 રહે- બજરંગ નગર સાલાખેડી પોલીસ ચોકી પ્રધાનમંત્રી આવાસ રતલામ (એમપી)
– બાપુીંગ ઉર્ફે બાપુ. શાહુીંગ ફુલમાળી ઉ.વ. 60 રહે – જબરન કોલોની ચુન ચુન મહરાજની દરગાહપાસે ખુલ્લા મૈદાનમા ઉજ્જૈન થાના- નીલગંગા- તા.જી. ઉજ્જૈન (એમપી)
– બલ્લાભાઇ કનૈયાલાલ ભીલ ઉ.વ. 55 રહે – સીમલાવદ ની સામે નાનપુરા હનુમાન ચાતઉંડા પોલીસ ચોકી મંદીર પાસે થાના- બીલપા તા. જી.રતલામ (એમ.પી)
– કાલુ બાલા બામણી ઉ.વ. 22 રહે – સીમલાવદ ની સામે નાનપુરા હનુમાન ચાતઉડા પોલીસ ચોકી મંદીર પાસે થાના- બીલપા તા. જી.રતલામ (એમ.પી)
– રાજકુમાર ચુન્નીલાલ પવાર રહે – બજરંગ નગર સાલાખેડી પોલીસ ચોકી રતલામ (એમ.પી)
– રાજુ બાલા સોલંકી ઉ.વ. 20 રહે – હડીમીલ ગુન્હા જીલ્લો ગ્વાલીયર (એમ.પી)
– વિકાસ બાબલા સોલંકી ઉ.વ. 18 રહે – ખીજડા ચોક વિશ્રવાનગર ગુન્હા જી. ગ્વાલીયર (એમ.પી)
– અર્જુન પ્રેમીંહ સોલંકી ઉ.વ. 18 રહે – બજરંગ નગર પોલીસ ચોકી અર્જુન નગની બાજુમા રતલામ (એમ.પી)
– સીંમ્બા દુર્ગા પવાર ઉ.વ. 18 રહે મુળગામ- સીમલાવન બજરંગ નગર તા. જી.રતલામ (એમ.પી)

વોન્ટેડ આરોપીઓ

– રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
– દેવા રૂપા પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
– સચીન બલ્લા ભીલ રહે. ગુના મધ્યપ્રદેશ
– ગુજરાજ
– મોન્ટી નંદુ પારઘી રહે. ગુના મધ્યપ્રદેશ
– કાલા

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
Next Article સુરત ક્રાઇમ બ્રાન્ચે 8 ડુપ્લીકેટ રેમડેશિવિર ઇન્જેક્શન સાથે 1 ને પકડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up