By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: નવસારીમાં L & T દ્વારા સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન ઉતપન્ન કરતું ઓક્સિજન યુનિટ અર્પણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > નવસારીમાં L & T દ્વારા સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન ઉતપન્ન કરતું ઓક્સિજન યુનિટ અર્પણ
GeneralSouth Gujarat

નવસારીમાં L & T દ્વારા સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન ઉતપન્ન કરતું ઓક્સિજન યુનિટ અર્પણ

HM News
Last updated: 24/05/2021 9:47 AM
HM News
4 years ago
Share
SHARE

ગણદેવી : સમગ્ર ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે એલ.એન્ડ ટી. કંપની દ્વારા 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો યુનિટ નવસારી સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો છે.દેશોમાંથી જરૂરી ચીજવસ્તુઓ મેળવીને હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરનારા 22 ઓક્સિજન જનરેટર યુનિટોનું નિર્માણ કંપનીના હજીરા પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યા છે.જે પૈકી તૈયાર થયેલા એક યુનિટને આજે નવસારી સિવિલ હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલના અધ્યક્ષતામાં અર્પણ કરવામાં આવ્યું છે.હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા પ્રત્યેક ઓક્સિજન જનરેશન યુનિટ પ્રતિ મિનિટે 500 લીટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ અર્પણ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પીયૂષભાઈ દેસાઈ,ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ,નવસારી જિલ્લા ભાજપના પ્રભારી રણજીતભાઈ ચીમના,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,મહામંત્રી જીજ્ઞેશભાઈ નાયક, ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા હાજર રહ્યા હતા.

માલદીવમાં હિંસક ભીડે યોગ સત્ર પર હુમલો કર્યો, રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મો. સાલેહે તપાસનો હુકમ કર્યો
બરેલીમાં મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાનો પર્દાફાશ, એકની ધરપકડ
અમદાવાદમાં ઓવૈસીનો પતંગ ચગ્યો ! : AIMIMના 7 ઉમેદવારો જીત્યા
ગુજરાતના આદિવાસી સમાજ માટે કેજરીવાલે કરી 3 મોટી જાહેરાત
ચીનના ડિટેન્શન સેન્ટરોમાં મુસ્લિમો પર અમાનવીય અત્યાચાર : UN
Share This Article
Facebook Email Print
Previous Article હવે મધ્યપ્રદેશમાં થયો લાફા કાંડ : શાજાપુરના ADMએ યુવકને માર્યો લાફો, વીડિયો વાયરલ
Next Article ગણદેવી નગરપાલિકાએ ૯૨ જર્જરીત મકાનોને નોટીસ ફટકારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up